________________
સંસારે બે ફળ-તે સંસાર કટુ વૃક્ષના, બેઉફળ અમૃત ;
સુભાષા સજન સંગતી, આદર અતી અમૂલ્ય. સુખ અને દુઃખ-સુખમાં સ્વલ્પન છાકીય, દુ:ખમાંનહિદિલગીર;
સુખ દુઃખ સર્વે એક છે, જેવું મૃગજળ નીર. સંપત્તિ વિપત્તિ--રંચન સંપત્તિ રાચિએ, વળી ન વિપતે રોય;
જ્યાં સંપત્તિ ત્યાં વિપત્તિ, કર્મ કરે સો હોય. દેહની ચિતા – દેહ ચિતા દિલે ધરે, અતિ તે આત્મ રાખ
અનંત ભવકર્મ એકભવ, છુટે આત્માની શાખ. હેલ મૂકેલ – કંચન તજવું હેલ છે, તિરિયાતજવહેલ
આપ બડાઈ ને ઈર્ષા, તે તજવું મુશ્કેલ ઘી ઘટ ને અગ્નિ-પુરૂષ ઘીના ઘટ સમા, સ્ત્રી કહી અગ્નિસમાન
માટે બે જણ એક સ્થાન, રહો ન રંચ સુજાણ વિષ ને વિષય-વિષ અને વિષયની વચ્ચે, મેટું અંતર માન;
વિષ તો ખાવાથી મરે, વિષય સમરણે જાન. વિચારીને કરે–પ્રાણ કંઠ આવે છતાં, કરવા લાયકે કર;
પ્રાણ કંઠ આવે છતાં, નહિં કરવે દિલ ડર. સંપ અને કુસંપ
મનહર છંદ. સંપે સદા સુખ થાય, કુસંપે ઉદ્યોગ જાય;
જુ જથા બંધ સંપ, દુઃખ દૂર થાય છે. કણસલ ન દળાય, છુટી જુવાર દળાય;
ઝાઝા જને શ્રેષ્ઠ કામ; ઝટ તે કરાય છે. એકેક દે લાખ જશું, લાખને ત્યાં ઢગ થાય;
_મરાય સેગટી એક, જુગ બચી જાય છે. એક લલિત ફરે, હરકત તે ન હરે;
તે માટે સંપી રહો ખરે, સંપ સુખદાય છે. પંચાંગુલીનું દ્રષ્ટાંત-પંચાંગુલી પંચાયતે, છેવટ કરીયું સિદ્ધ
નાર ચારે ન નર ભલે, એથી અળગે કીધ. એમ એહ અળગે થતાં, કરાયું ન કે કામ; છેવટ સંપ કરે સયું, ત્યારે કામ તમામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org