SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ લ : ૨૮ : જીદગી જંજાળ–અંદગી અલ્પજંજાળબહુ, કરતે અ૫ જ જાળ; લાંબી જીંદગી લાગશે, પાછું પહેલી પાળ. મૂર્ખને પંડિત–મૂરખની વાતે બળી, જે વાતે ઘર જાય; પંડિતની લાતો ભલી, જે લાતે ઘર થાય. બુદ્ધિ અને વિદ્યા–બુદ્ધિ ને વિદ્યા બેઉ વચે, બુદ્ધિ તે ઉત્તમ ખાસ; થો સિંહ બચાવતાં, વિદ્વાન જન વિનાસ. સુખ અને વિદ્યા–સુખ ખપી વિદ્યાને તજે, વિદ્યાખપીસુખત્યાગ; એથી ઉલટું એક પણ, મેળવવું મહા ભાગ. દ્રવ્ય ભાવ પૂજા—પૂજા બે પ્રકાર કહી, શુદ્ધદ્રવ્યને શુદ્ધભાવ ઊત્તમ આદરથી ભવી, લેશે ઊત્તમ લહાવ. ચડતી-પડતી– ઊદય તેહને અસ્ત છે, હર્ષને અંતે શેક ચડતી ત્યાં પડતી સદા, સંગઅંત વિયેગ. સુખ સાધો ત્યાં દુઃખ છે, ફુલ્યું ફુલ કરમાય; જ્યાં છે અને ત્યાં મરણ, ચોરી ત્યાં ચે થાય. પાત્રને કુપાત્ર--ગાય ઘાસનું પય કરે, વાલે પય વિષ હોય; આ પાત્ર કુપાત્ર પારખે, દેખીલો આ દાય. નિંદકને ધબી–નિંદક ધોબી બેઉ જણ, ધવે માનવ મેલ; બી કરે કમાઈ પણ, નિંદક નરકે ઠેલ. નિંદા અને દ્રોહ–ડરજે વાઘ વિષધર તણે, નિંદા હે રાખ નિશ્ચચ બે જે નહિ કરે, સત્યસુખ વ્યુત શાખ. સઝન દુર્જન—દુરજન આઠે આંકના, સજન ન સહાય; એ બેમાં અંતર ઘણે, ગણતાં ગુણ જણાય. કાતર સમ દુરજને કહ્યા, સજજનસોયસમાન; કાતર કાપી જુદાં કરે, સોય કરે સંધાન. ઉત્તમ પુરૂષ – ધન્ય ધન્યજે ધરણી ધર્યા, જન બે ઊત્તમ જાણ; ઉપકાર ઉપકારીને, સહિનહિભુલેસુજાણ. યેગી વા પશુ–સુભાષિતને ગીત જ્ઞાન, સ્ત્રિ હાવભાવાદિથાય; ત્યાં જસચિત્તભેદાયનહિ, ગિવા પશુ ગણાય. પરણાર્થ અને લેભ-વર્ષા વર્ષે પરમાર્થે, ભેગે ઉત્તમ સ્થાન; લેમે સમુદ્ર લે વિષ્ટાદિ, પાછું એમ અપાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy