________________
: ૨૭
પ્ર॰ વિનયનું ખરૂ સ્થાન કર્યું ? ઉ॰ સદ્ગુણી સાધુસમુદાય. પ્ર॰ સારૂ ભાષણ કેાની પાસેથી શિખવું? ઉ॰ પડિતજન પાસેથી. પ્ર॰ એક પરની સંપત્તિથી આનંદ પામે છે તે કાણુ ? ૦ સાધુપુરૂષ. પ્ર॰ એક પરની વિપતી જોઇ આનદ પામે છે તે કાણું ? ઉ દુ ન પુરૂષ. પ્ર॰ આ સંસારમાં એક અમૃત છે તે કયું? ઉ॰ સતાષ. પ્ર૦ રાગીના ખરા મિત્ર છે તે ક્યા ? ઉ॰ ઐષધ અને રી. પ્ર૦ જ્ઞાની પુરૂષમાં એક ચંડાળ છે તે કાણુ ? ઉ॰ ક્રોધ કરનાર. પ્ર૦ બધા ધર્મમાં એક ચંડાળ છે તે કેણુ ? ઉ॰ નિંદા કરનાર. પ્ર૦ એકથી દેશને ત્યાગ કરવા તે કાનાથી ? ઉ॰ દુ નથી. પ્ર૦ એક સિધુ ચાલવાથી સુખ પામે તે શેમાં ? ઉ॰ વહેવારમાં. પ્ર૦ એક વાંકુ ચાલવાથી દુ:ખ પામે તે શેમાં ? ઉ॰ વહેવારમાં. પ્ર• ઊત્તમ પુરૂષ એકની ઇચ્છા કરે તે શેની? ઉ॰ આમરૂની. પ્ર૦ લેાભી એકની જ ઇચ્છા કરે તે શેની ? ૦ ધનની. પ્ર૦ એકના દાંતમાં જ ઝેર હાય તે કેાના ? ઉ૦ સર્પના દાંતમાં. પ્ર૦ એકની દાઢમાં જ ઝેર હાય તે કેાની ? ઉ॰ હડકાયા કુતરાની. પ્ર૦ એકના માથામાં જ ઝેર હેાય તે કેાના ? ઉ॰ માંખીના મસ્તકમાં. પ્ર૦ એકના પુછડામાં ઝેર હાય તે કાના? ॰ વીંછીના પુછડામાં. પ્ર॰ એકના આખા શરીરમાં ઝેર હાય તે કાના ? ઉ॰ દુર્જન પુરૂષના. એ વસ્તુ સંગ્રહ.
સવર નિર્જરા
બે પ્રકારે ધ—ધર્મ સાધુ શ્રાવક તણા, પરૂખ્યા એ પ્રકાર; शुद्ध શ્રદ્ધાયે સેવતાં, પામીજે ભવ પાર. દશ વિધ યતિને દાખિયા, શ્રાવકને ચૌસાર; ભાગ્યેા ભગવંતે ભલા, અંતર આપ ઉતાર. સહી સબર ત્યાં નિર્જરા, એમ આશ્રવે અંધ; વાત એજ વિવેક્ની, ધર મીન્દ્રને ધધ. દ્રવ્ય અને ભાવ શાસ્ત્રાદિ ભણવું સવી, દાળ્યુ તે દ્રવ્ય જ્ઞાન; જ્ઞાન—આત્મ સ્વરૂપ એળખે, ગણ્યું તે ભાવ જ્ઞાન દેવ દ્રવ્ય અને દેવદ્રવ્યનુ ભક્ષણ કરે, પરસ્ત્રી ગમન કરાય; પરસ્ત્રી—સમ નરકે સાત વાર, ગેયમ તે જન જાય. અંતરાય અને દામ છતાં ન દઈ શકે, દેતાં ન મુખ મિઠાશ; અવિવેક અંતરાય અવિવેક એ, કે કાંઇ કર્મ કઠાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org