________________
પ્ર. ખરૂં મિચ્છામિ દુકકડે કહ્યું? ઉ૦ જે દુષ્કૃતને મિથ્યા કરી તે
દુષ્કત સંબંધી કારણને ફરીને સેવે નહીં અને ત્રિવિધે પડિક્કમે તે. પ્રતેવા દુષ્કતને ફરીને સેવે તે કેવો કહેવાય ? ઉ૦ જે પાપને મિથ્યા કરી તે ફરીને સેવે તે પ્રાણ પ્રત્યક્ષ મૃષાવાદી અને માયા
કપટના નિવિડ પ્રસંગવાળે જાણો. પ્ર. મિચ્છામિદુક્કડં શબ્દને શું અર્થ છે? ઉ૦ “મિ” મૃદુ માદ.
વપણને વિષે છે, “છા” દેષનું આચ્છાદન કરવાને અર્થે છે, “મિ ”મર્યાદામાં સ્થિત થવા માટે છે, “હું” એવા આત્માની દુગછા કરું છું, એમ જણાવવા માટે છે, “ક” મહારાં કરેલાં પાપ એમ સૂચવે છે, અને “તું” તે પાપને ઉપશમવડે બાળી નાખું છું એમ સુચવે છે, આ પ્રમાણે-“મિચ્છામિ દુક્કડં ”
શબ્દના દરેક અક્ષરને અર્થ સંક્ષેપથી કહ્યો. પ્રટ તપ કે કરે? ઉ૦ જે તપથી મનને અસમાધિ ન થાય,
ઇંદ્રિયોની તથા મન, વચન, કાયાના યોગની હાની ન થાય તે કરે પ્રય એકથી ચાર મળે તે કોનાથી? ઉ૦ કર્મથી (આયુ, દ્રવ્ય, વિદ્યા, મર્ણ) પ્રઢ સો કરતાં પણ એક સારે તે કોણ? ઉ૦ મુખ કરતાં સમજુ. પ્ર. મહેનતે મેળવેલું ધન એક રીતે ત્યાગવું. ? ઉ૦ સુપાત્રદાને. પ્રઃ એક દરિદ્રતાનો નાશ કરે છે તે શું ? ઉ૦ દાન આપવું તે પ્રએકને દાન આપવું તે નકામું છે તે કેને? ઉ૦ ધનવાનને. પ્રત્ર ક્યા એકથી બેત્ર બગડે? ઉ૦ સાધુ વિના અને ખરાબ બીજથી. પ્ર. એક સ્વર્ગને ઘાસ તુલ્ય માને છે તે કેણ? ઉ૦ ત્યાગી પુરૂષ. પ્ર. એક સ્ત્રીને ઘાસ સમાન ગણે છે તે કેણ? ઉ૦ ઇંદ્રિયે જીતનાર પ્ર. એક પિતાને પ્રાણ ઘાસ સમાન માને છે તે કોણ? ઉ૦ શુરવીર પ્ર. મરી જનારનો એક મિત્ર ક્યો? ઉ૦ પૂર્વે કીધેલું સત્કર્મ. પ્ર. એકમાં હર્ષશેક કામ આવે નહિં તે શેમાં? ઉ૦ મરણમાં. પ્ર. એક સમાન બીજી વ્યાધી નથી તે કયી? ઉ૦ કામ સમાન. પ્ર. એક સમાન બીજે ઘાતક શત્રુ નથી તે કેણ? ઉમેહ સમાન. પ્ર સ્વરૂપને એક જ શોભા આપે છે તે કોણ? ઉ૦ સગુણે. પ્રય કુળને એકજ દીપાવે છે તે કોણ? ઉ ઊત્તમ સ્વભાવ. પ્ર. મેટું કુળ હોય પણ એક વિના નકામું તે શું ? ઉ૦ વિદ્યા વિના. પ્ર. વિનય એક પાસેથી શીખવે તે કોની? ઉ૦ રાજાના પાસેથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org