________________
: ૨૧ : મોટાને અપમાનથી લાગેલ દુઃખ (ઝમતા ઘડાનું દ્રષ્ટાંત.) આ ઘટને પ્રશ્ન-કેમ રડે તું કહે મને, શું છે વીતક વાત;
રડતાં રડતાં બેલિયે, ઘટે ત્યાં ભીને ઘાત. ઘટને ઉત્તર-બહુ દુઃખ બહુ ઘાત ગઈ, એ ન ગણું આઠેર;
આજે રડુ એ કારણે, તિરિયાની ટકોર. પ્રશ્ન તે કેવી રીતે–પછી ઘટને વિસ્તારે ઊત્તર,
મનહર છંદ. માટી ખાણે સુતો હતો, ત્યાંથી ખોદી કાઢયે મને;
ગધે ચડાવી કુંભાર, ઘેર હું લવાય તે. પલાળી ખુંદા પગે, ચાકપે ચઢાઈ કામે;
ટપલે ટીપાઈ ખુબ, તડકે સુકાયે તો. રંગથી રંગાય પછી, આગમાં નખાયે આવા;
દુઃખમાં દબાયે છતાં, સહનતા લાવે તો. પણ આજે રડુ સાથી, તિરિયાની ટાકેરથી,
લલિત એ લાગ્યું કે હું, પુલીંગતા પાયે તો. ઊત્તમ પુરૂષના ગુણ આશ્રયી-શાર્દૂલ વિ. છંદ. જે નિત્યે ગુણવૃંદ લે પરતણું દોષ ન જે દાખવે, જે વિવ ઉપકારિને ઊપકરે વાણી સુધા જે લ; પૂરા પૂનમચંદ જેમ સુગુણા જે ધીર મેરૂ સમા, ઊંડા જે ગંભીર સાયર જિસા તે માનવા ઉત્તમા.
સુદર્શન શેઠની ધીરતા, દુહા-સ્વદારા સંતોષ વ્રત, નિર્મળ જેહનું નેટ; શૂળી સિંહાસન થયું, તેહ સુદર્શન શેઠ.
ધીર પુરૂષને જાતિ સ્વભાવ. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु
. लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा ।
_न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥ ભાવાર્થ –નીતિમાં નિપુણ એવા પુરૂષ, ચાહે સ્તુતિ કરે ચાહે નિંદા કરે, લક્ષ્મી રહે અગર જાવ, મરણ આજે હો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org