________________
: ૨૦ :
દયા એ જ દયા સમ કો ધર્મ નહી, અન્નસમ કે નહિદાન,
ધર્મ– સત્ય સમાન કીર્તિ નહી, શીલ શણગારે માન. જીવદયા પાળે જીવદયા ગુણ વેલડી, રેપી ઋષભ જિનંદ,
શ્રાવક કુલ મારગ ચડી, સિંચી ભરત નરિંદ. જય પાળે--જયણા જનેતા ધર્મની, ધર્મનું પાલણહાર,
તેમજ તપે વૃદ્ધિ કરૂ, સેવે સુખ શ્રીકાર. જીવદયા કરે–કોડ કલ્યાણ પાપ હર, વિઘને કરે વિદાર;
નાવ સંસાર સાગરે, જીવદયા દિલ ધાર. દયાનું મહત્વ-પર પ્રાણુ નહિ પીડવા, જન તે જાણે નહીં;
ભલું ભર્યુ તસ ધળમાં, માને ભૂતળ મહી. પરને પીડા ન પર પીડા કરવી નહીં, એહ જસ જાંણ બાર;
કરવી– કોડે પદ શબ્દો ભણ્યા, ગ્રંથે ભણ્યા નિસાર. પાપની મુશ્કેલી સુવર્ણ મેરૂ સમ દીયે, એક જીવ હણ્યા માટ;
ત્યુ ક્રોડ ધાન્ય ઢગ થકી, છુટાય નહિ તે સાટ. મોટા થવું હોય તે સહન કરે-(વડાનું દ્રષ્ટાંત) દુહ –વડુ થવું નહિં વાટમાં, દુઃખ દાખવે ઠેઠ; મુંઝાય ન મુશ્કેલીયે, વડુ વડાનું પેટ.
મનહર છંદ. કરતાતા વને હેર, છેકે ઠેકી કર્યા ઠેર;
ગધે ચઢી આવ્યા ઘેર, પાણીમાં ઝંપાયા તે. તડકે તપાવ્યા અને, ઘંટીયે ઘલાયા પછી;
મુશલે મરાયા લોટ, ઘંટીચે કરાયા તે. મરી મરચાદિ નાંખી, ખાર તણું પાણી છાંટી;
કુટી વેલણથી વણી, છાતિયે છેડાયા તે, તેલમાં તળાયા અને, ભાલે કાયા લલિત,
પડે પ્રફુલિત થઈ, વડે વખણાયા તે. મેભનુ દષ્ટાંત-વળી વિષે જુવો વળી, ખીલે એકજ ખાસ;
મેટો મોભ તિહાં ખિલા, પરૂપા શત પચ્ચાસ. સૂર્ય અને ચંદ્ર-મેટાઓ મહા દુઃખમાં, નાના નિશ્ચિત થાય
તારા નિત્ય ન્યારા રહે, સૂર્યચંદ ગ્રહણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org