________________
: ૧૯ :
અર્થ–સંગ (ધન કુટુંબાદિક) છે મૂળ કારણ જેનું એવી દુઃખની શ્રેણી જીવે પ્રાપ્ત કરી છે તે માટે સંગને સંબંધ મેં ત્રિવિધે (મન, વચન, કાયાએ) સિરાવ્યા છે. ૧૩
અરિહંતો મહદેવે, જાવજવં મુસાહણે ગુરૂ જિણ પણુત્ત તત્ત, ઈઅ સન્મત્ત મએ ગહસં . ૧૪
અર્થ-સાવજજીવ સુધી અરિહંત મહારા દેવ છે, સુસાધુઓ હારા ગુરૂ છે, વીતરાગ દેવે પ્રરૂપેલ તત્વ (ધર્મ) મને માન્ય છે; એ પ્રકારે સમ્યકત્વને મેં ગ્રહણ કર્યું છે. ૧૪ ખમિઆ ખમાવિઆ મઈ ખમિઅ, સવ્વત જીવનિકાયા સિદ્ધહ સાખ આલોયણહ, મુક્ઝહ વઈર ન ભાવ . ૧૫
અર્થ–સર્વ જીવનિકાયને ખમાવીને અને ખમીને હું (કહું છું કે, મારા સર્વે અપરાધો ખમે, સિદ્ધની સાક્ષી પૂર્વક હું આલોચના કરું છું. કોઈની સાથે વેરભાવ નથી. ૧૫ સર્વે જીવા કન્મ વસ, ચઉદહ રાજ ભમંત તે મે સત્વ ખમાવિઆ, મુઝવિ તેહ ખમંત છે ૧૬
અર્થ–સર્વ જીવો કર્મવશ થકી ચૌદ રાજલકને વિષે ભમે છે, તે સર્વને મેં ખમાવ્યા છે. મને પણ તેઓ ખમે. ૧૬ જજ મહેણ બદ્ધ, જંજ વાણું ભાસિતં પાપં જજ કાણું કર્ય, મિચ્છામિ દુક્કડે તસ્ર ૧૭
અર્થ–જે જે પાપ મન વડે બંધાયું, જે જે પાપ વચનવડે બેલાયું અને જે જે પાપ કાયાવડે કરાયું છે, તે મારું સર્વ પાપ ફેગટ થાઓ અર્થાત્ તે પાપને મિચ્છામિ દુક્કડ દઉં છું. ૧૭
ધર્મનું મૂળ દયા છે– ધર્મનું મૂળ–દયા દાખી ધર્મ મૂળ, ગુણ ગુણે વિનય જાણ;
વળી સવી વ્રતનું ક્ષમા, વિનાશનું અભિમાન. સુખનું મૂળ-ધર્મ મંગલિક મૂળ છે, દુઃખનું ઔષધ ધર;
સર્વે સુખનું મૂળ તે, જીવની જયણા કર. ૧ આ ગાથા ત્રણ વાર બલવાની છે. ૨ દયામૂળ-વિનામૂળ તત્વ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ તત્વ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org