________________
: ૨૨ :
ચાહે યુગના યુગ સુધી જીવવાનું હો, પણ ધીર પુરૂષો ન્યાયથી વિરૂધ એક પગલુ પણ ભરતા નથી. મનુષ્યપણે પશુ-માનવ મેટું જ્ઞાનમાં, જીવ માંહિ જણાય;
ઉપગ આપ નવ કરે, પશુ સમાન પેખાય. મનુષ્યભવ દુલભ-સિંધુ રેત વડબી મળ્યું, મેળવવું મુશ્કેલ
તે માનવ ભવ મેળવી, પછી પ્રમાદ ન ખેલ. મનુષ્ય ભવની ઉત્તમતા.
મનહર છંદ. દેવતાને નારકી બે, મરી માનુ તીર્થંચમાં
ઉપજી શકે છે તેથી, ગતિ બે ગણાય છે. તીર્યચ મરીને તેતે, તીર્યચકે મનુષ્યમાં;
નારકીને દેવતાએ, ચાર ગતિ પાય છે મનુષ્ય મરીને ચારે, ગતિ માંહે જાય તેમ,
મોક્ષ જાય માટે ગતિ, પાંચ પરૂપાય છે. માનુ ભવની લલિત, ઊત્તમતા ગણું એમ,
પૂન્ય પાય પછી તો તે, સાધે સુખદાય છે. ચતુર્વિધ સંઘ-સાધુ શ્રાવિકાદિ ચારે, આણે સંઘ સુહાય;
આણ વિનાને પણ અતી, અસ્થિ ગણ જેમ ગણાય. એક ઉસૂત્ર–કપીલ ધર્મજિનમાર્ગમાં, મુજ માગે પણ એજ;
કોડા કેડ સાગર ભયે, મરીચિ ઉત્સુનેજ. તેજ પંડિત વિશ્વમાં વૈર વિધથી, નિવૃત જેહ જન થાય;
વિના ભણેલ પણ વિવમાં, પંડિત પુરો કહાય. હાથમાં મૂક્ષ-દ્રવ્ય મેળવે સ્ત્રી રૂપે, જે જે બુદ્ધિ કરાય;
જે તે બુદ્ધિ જિન ધર્મમાં, કરતલ મોક્ષ કરાય. गाथा-सेयंबरो य आसंबरोय, बुद्धो व अहव अन्नो वा।
समभाव भावियप्पा, लहइ मुक्खं न संदेहो । ભાવાર્થ –વેતાંબર હો, દિગંબર હો, બુદ્ધ હો અથવા અન્ય હાય પણ જેને આત્મા સમભાવથી યુક્ત છે તે નિઃસંદેહ મોક્ષને પામે છે. ધર્મનું આદર–જ્યાં સુધી ધર્મજિને કહ્યો, યત્ન નહિ આદરાય;
ત્યાં સુધી તેહ જીવનું, ભવ ભ્રમણ નહિં જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org