________________
: ૧૬ : છ ઘડી દિવસ ચડ્યા પછી પોરસી ભણવવી તેની વિધિ.
પ્રથમ ખમા દઈ ઈચ્છાબહુપડિપુન્ના પરિસિ કહી, બીજુ અમારા દઈ ઈરિયાવહી પડિક્કમવા. પછી ખમા દઈ ઈચ્છા પડિલેહણ કરૂં? ઈચ્છ, કહીને મુહપત્તિ પડિલેહવી.
રાઈ મુહપત્તિ પડિલેહવાની વિધિ– પ્રથમ ખમા દઈ, ઈરિયાવહી કહી, ખમા દઈ ઈચ્છા રાઈ મુહપત્તિ પડિલેહું ઈચ્છું કહી, મુહપત્તિ પડિલેહવી, પછી બે વાંદણુ દેવા, પછી ઈચ્છા રાઈયં આલોઉં ? ઈચ્છ, કહી, તેને પાઠ કહે,–પછી સવ્વસ્યવિ રાઈય. કહીને પંન્યાસ હાય તે તેમને બે વાંદણું દેવાં, પંન્યાસ ન હોય તે એક ખમાસમગજ દેવું, પછી ઈચ્છકાર સુતરાઈટ કહીને ખમાસમણ દઈ, અદ્વિભુએહં ખમાવવું. પછી બે વાંદણું દેવાં, પછી “ઈચ્છકારી ભગવદ્ ” પસાય કરી પચ્ચખાણને આદેશ દેશે એમ કહીને પચ્ચખાણ કરવું. ઈતિ.
અથ સંથારા પરિસિ– નિસાહિનિસીહિનિસહિ, નમે ખમાસણુણું ગેયમા ઈશું મહામુણું
અર્થ –પાપ વ્યાપારનો ત્યાગ કરીને (ત્રણવાર) મોટા મુનિઓ એવા ગૌતમસ્વામી વગેરે ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ.
આણુજાણહ જિજિજ! અણુજાણહ પરમગુરૂ ગુરૂ ગુણુણે હિં? મડિયસરીરા! બહુપડિપુન્ના પરિસિ રાઈય સંથાર એ ઠામિ ૧ છે
અર્થ:–હે વૃદ્ધ (વડિલ) સાધુઓ ! આજ્ઞા આપે, ડેટા ગુણરૂપ વડે સુભિત છે શરીર જેનાં એવા હે શ્રેષ્ઠ ગુરૂઓ ! આજ્ઞા આપે! પરિસિ લગભગ સંપૂર્ણ થઈ છે, હું રાત્રિ સંબંધી સંથારે કરૂં છું. ૧.
૧ આ વિધિ ગુરૂ-સમક્ષ રાઈ પ્રતિક્રમણ કર્યું હોય તેને કરવાની નથી તેમ ગુરૂ ન હોય ત્યારે પણ કરવાની નથી–
૨ આ પાઠ પછી એક નવકાર તથા કરેમિ ભંતે સૂત્ર એ પ્રમાણે અનુ ક્રમે ત્રણ વાર લવાનું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org