SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ : 178 : ચૌટાના 84 ભેદ. મનહર છંદ. ફંડ ગાંધી પટીયાને ફેફલાને સરહીયા, વૈદક સોનાર નાણુ મજીઠના માનવા. દોશી કાપડ ખાસર દેરાવળી રંગવેચ, કુલ પસ્તાક સુખડી માલિકેર નાણુવા. પટ્ટઉલ લેહાટીયા કદઈ ને મણિયાર, દાંત મોચાને ઝવેરી પેડાગર ઠાણવા, સુઈ ચિતારા ને છીપા ભાડભુંજાને કુભાર, નાપિત અને લેષારા કંસારાને જાણવા. પીંજારા બંધારા જેડા કપાસ સૂત્ર સુતાર, ફડીયા વાજીંત્ર પાન ઇંધણ કહાય છે, સકટને ભાઈસાત સરાવણુયા લહાર. કાગળ કડબ કાષ્ટ ભાગૂટા ભણાય છે. પરાહાર ધાવટીયા ઘાંચી તુનારા બકર, ગળીયારા ગુલ વેશ્યા ગાંધર્વ ગણાય છે. દુધ ગચ્છા ચેખાવટી સુવર્ણને ભરતારે, શિલાવટ અકીકને પ્રવાલ જણાય છે. 2 દુહા-–કાળાકાપડ જીર્ણ શાળા, કાછાને તીરગર, સથવારા વલાર ત્રાપડી, અફીણ લુણ સાકર. માંડવીયા સાથરિયા શસ્ત્ર, નિસ્તા આમલ કહાય. દરેક પર ચાટા ધરે, લલિત રાશી થાય. ગ્રહસ્થના 89 ઉત્તર ગુ. - મનહર છંદ. દશ પચ્ચખાણે પ્યાર હે અભિગ્રહ ચાર, શિક્ષાવ્રતો ચાર નિજ અંતર ઉતારજે, તપ બાર ભેદે તર બાહ્ય અને અત્યંતર, પ્રતિમા અગીયારને ચિત્તમાં ચિતારજે. ભાવનાઓ ભાવે બાર શીલના ભેદ અઢાર, દશવિધ યતિધર્મ વિશેષ વિચારજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy