________________
: ૧૭૯ :
અષ્ટ પ્રકારની પૂજા નેવાશી ગુણા લલિત, ગ્રહસ્થ તે ગણી એથી સ્વયમ સુધારજે. રાજ ગુણના ૯૬ ભેદ.
મનહર છંદ
વંશ વિનય વિજય વિદ્યા વિચાર વિવેક, સદાચાર ને વિચાર પરિòદ વર છે; અનુગ્રહ સદાગ્રહ સદેાદિત સર્વસહ,
યશ ધર્મખલ સત્ય શૈાચ ખરેાખર છે. સન્માન સંસ્થાન સૌખ્ય સમાધાન સૌજન્યને, સાભાગ્ય રૂપ સ્વરૂપ સાગત્ય સધર છે; સચેાગ વિયેાગ સત્વ વિભાગ ને સંપૂર્ણત્વ,
સકલત્વ પ્રસન્નત્વ સત્વ તર છે. પાલકત્વ પાંડિત્ય ને પ્રણય ને પ્રસરણ,
પમાણુ પ્રતાપ પછી પ્રમાદ કહાવે છે; પ્રારભ પ્રભાવચ્છેદ સંગ્રહ વિગ્રહ પ્રીતિ,
તુષ્ટિ પુષ્ટિ પ્રાપ્તિ તેમ પ્રશંસા જણાવે છે. પ્રતિષ્ઠા પ્રતિજ્ઞા સ્થય ધૈસા ને ગાંભિ,
ચાતુર્ય ને બુદ્ધિબલ અધ્યક્ષ તે આવે છે; વિધ વૃદ્ધિ ને સિદ્ધી કાંતિ કીર્તિ સ્ફૂર્તિ અને,
વ્યુત્પત્તિ વાત્સલ્ય વળી માંગલ્ય મેળાવે છે. ! ર્ ॥ મહેાત્સવ મંત્ર શક્તિ રસિકત્વ ભાવુકત્વ,
સમૃદ્ધિત્વ ને ગુરૂત્વ ભુક્તિ યુક્તિ લાવે છે; અયુક્તિ અશક્તિ અને અનુક્રમ અભિધાન,
॥ ૧ ॥
વદાન્ય કારૂણ્ય વર દાક્ષિણતા પાવે છે. વન સ્પન રસ ઘ્રાણુ શ્રવણ મર્યાદા,
મડન ઉદય શુદ્ધ ઊદાત્ત સીખાવે છે; ઉત્સાહ ઉત્તમત્વ રાજને લાયક સિવ, રાજગુણ છન્નું ભેદે લલિત જણવે છે. છઠ્ઠુ આંગળ ઊંચાઇ—મધ્યમ પુરૂષા પેાતાના આંગળાથી છઠ્ઠુ આંગળ ઉંચા હૈાય.
॥ ૩ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org