________________ : 177 : 80 દીપોત્સવ અમાવાસ્યા પિતરે 82 હેળી પાસે ત્રણ પ્રદનિમિત્રા દિવસે દાન. ક્ષણે દાન પૂજન કરવું તે. 81 કાર્તિકી પૂનમ વિશેષ 83 શ્રાવણી પૂનમ બળેવ પવોસ્નાનદાનાદિક કરવું તે. દિક કરવું તે. વિજ્ઞાનના 84 ભેદ. મનહર છંદ. તત્વ ચર્મ કામ લક્ષ્મી શંખ દંત રસાયન, ગુટિકા વચન મંત્ર કવિત્વ કહાય છે. મદનને પથ્ય મંત્ર તંત્ર ઈલિકાને લેખ્ય, સુત્ર ચિત્ર કર્મ રંગ શુચિકર્મ થાય છે. શુકનને બ્રહ્મકર નૈલ્ય ને ગંધ યુકિત, શિલ્પ કાવ્ય કાંસ્ય કાષ્ટ આરામ ગણાય છે. કુંભ લેહ પત્ર વંશ્ય નખ દર્શન પ્રાસાદ, ધાતુ વિભૂષણ યુત અધ્યાત્મ લેખાય છે. સ્વરોદય વિદ્વેષણ અગ્નિ અને ઉચાટન, સ્તંભન વશીકરણ મેહનું તે માંનવું. વસ્તુ વિજ્ઞાન સ્વયંભૂ હસ્તિ શિક્ષા અશ્વ શિક્ષા પક્ષીને સ્ત્રી કામ ચક વાણીજ્ય વખાણવું. વાજીકરણ ને કૃષી પશુ પાલણ લક્ષણ, - કાળમાનને આસન વિધિનું પ્રમાણવું. શાસ્ત્ર બંધ નિયુદ્ધક આખેટક કુતુહળ, કેશ પુષ્પ ઇંદ્રજાળ વિનોદનું જાણવું. દહા–સાભાગ્ય પ્રયોગ શોચનું, પ્રીતિ આયુ જ્ઞાન ય, ચાટુ વ્યાપાર ધારણા, હેયને ઉપાદેય; દેખી શબ્દો દરેક ને, છેડે મેલ વિજ્ઞાન. એ ચુલશી વિજ્ઞાનની, પુરી લલિત પિશાન, 84 આંગળ ઉચાઈ––જઘન પુરૂષ પોતાના આંગળાથી ચોરાશી આંગળા ઉચા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org