________________ : 170 : બાવન તત્વના ભેદ. મનહર છંદ. પૃથ્વી અપ તેલ વાઉ આકાશ ને શબ્દ રૂપ, રસ સ્પર્શ ગંધ ઘાણ ચક્ષુ શ્રોત્ર જાણ છે; ત્વક પાણી પાદ ગુદ ઉપસ્થાન અલંકાર, પુરૂષ રક્ત પ્રકૃતિ બુદ્ધિ કલા માન છે માંસ મેદ મજા શુક અસ્થિ વાત રસ ગંધ, સ્પર્શ ધ્રાણુ ચક્ષુ પિત્ત કર્ફ મળ ઠાણ છે; કામ ક્રોધ લોભ ભય મોહ મચ્છર ને રાગ, નયતિ કાલને વિદ્યા યુદ્ધ વિદ્યાવાન છે. દહોમાયા શક્તિ નાદ બિંદુ, ઈશ્વર શિવનું જાણુ તો તે બાવન કહ્યાં, લલિત લાભે પ્રમાણ. પ૬ અંતરદ્વીપ-હિંમ શિખરી આઠ દાઢ, લવણદધી લંબાય, અકેક દાઢે સાત સાત, છપન્ન દ્વીપત્યું થાય. પ૭ સંવર ભેદ-પાંચ સમિતિ અને તિ ગુપ્તિ, પરિસહ ને યતિધર્મ ભાવના બાર ચારિત્ર પણ, રેકે આવતાં કર્મ. 63 શલાકી વીશ જિન બાર ચકી, બળદેવ નવ પ્રમાણે, પુરૂષ- હરિ પ્રતિહારિ તે નવ નવ, ત્રેસઠ સલાકી જાણુ. એ ત્રેસઠ શલાકી પુરૂષ–આ કપૂર કાવ્ય કલેલના પાંચમા ભાગમાં છે, ત્યાંથી નામવાર વિગત જોઈ લે. ત્રેસઠ પ્રકારના અશુભ ધ્યાન, છંદ. અનાચાર ને અજ્ઞાન કુદર્શન ક્રોધ માન, માયા લેભ રાગ દ્વેષ મોહ ઈચ્છા મારીયે; મૂચ્છ મિથ્યા શંકા કાંક્ષા વૃદ્ધિ આશા તૃષ્ણ ક્ષુધા, માર્ગને પંથાણ નિંદ્રા નિયાણું નિવારીયે; નેહ કામ કલુષ ને કલહ યુદ્ધ નિયુદ્ધ, સંગ ને સંગ્રહ સંગ વ્યવહાર ટારીયે; વિક્રય જાય અનર્થદંડ ન થાય, ઊપયગાણે પગ અણાઈઉં વારીયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org