________________ ': 169 ; તપના 50 ગુણ-તપ પદ બાર પ્રકારનું, પણ ગુણ નસ પચ્ચાસ; નીરખો નવપદ વિધિએ, વિસ્તારે ત્યાં વાસ. -તપ પદના (૫૦)પચ્ચાસ ગુણ નવપદ વિધિ આદિકથી જાણી લેવા. તપ આરાધનથી. તપના પ્રભાવે ઉપજતી પચાસલબ્ધિઓ આ પુસ્તકના છઠ્ઠા ભાગના પચ્ચાસ આંકમાં છે, ત્યાંથી જોઈ લેવું. આ જ્ઞાન ગુણ સ્તવાનાચે–વિશસ્થાનક પૂજાની આઠમી ઢાળ. જ્ઞાનના એકાવન ગુણ છે–મૂળજ્ઞાન પાંચ છે. 1 મતી, 2 શ્રુત, 3 અવધિ, 4 મન:પર્યવ, 5 કેવળ, એકાવન ગુણ મતીના 28. શ્રુતના 14. અવધિના 6. મન:પર્યવના 2. કેવળને 1. એ એકાવન ગુણ જાણવા. દહે–અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; - સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો જ્ઞાનની રીતિ. અરણીક મુનીવર ચાલ્યા ગોચરીએ દેશી. જ્ઞાનપદ ભજિયેરે જગત્ સુફંકરૂ, પાંચ એકાવન ભેદરે; સમ્યગજ્ઞાન જે જિનવર ભાષિયું, જડતા જનની ઉરછેદે રે. જ્ઞા૦ 1 ભક્ષાભક્ષ વિવેચન પરગડો, ખીરની જેમ હંસોરે; ભાગ અનંતરે અક્ષરને સદા, અપ્રતિપાતિ પ્રકારે. જ્ઞા. 2 મનથી ન જાણે કુંભકરણ વિધિ, તેહથી કુંભકેમ થાશેરે. જ્ઞાન દયાથી પ્રથમ છે નિયમા, સદ સદ્ભાવ વિકાશેરે. જ્ઞા. 3 કંચનનાણુંરે લંચનવંત લહે, અંધે અંધ પુલાયરે; એકાંતવાદી તત્વ પામે નહીં, સ્યાદ્વાદ રસ સમુદાયરે. જ્ઞા. 4 જ્ઞાન ભર્યો ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણમૂળરે, જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજળ કૂળ. જ્ઞા. 5 અપાગમ જઈ ઉગ્રવિહાર કરે, વિચરે ઊદ્યમ વંતરે, ઊપદેશમાળામાં કિરિયા તેહની, કાય કલેશ સ હુંતરે. જ્ઞા. 6 જયંત ભૂપેરે જ્ઞાન આરાધતે, તીર્થંકર પદ પામેરે; રવિશશિ મેહપરેજ્ઞાન અનંતગુણી, સૌભાગ્યલક્ષ્મી હિતકામેરે.જ્ઞા૭ 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org