________________ ': 168 : છે. અને બીજા ગ્રંથાદિકમાં અગીયાર પચ્ચખાણ અડસઠ આગાર પણ છે. તેને ખુલાસો ગીતારથી કરી લે. 4500000 પીસ્તાલિશ લખ જેજને, અઢી દ્વીપ ઉડુ વિમાન જોજન ધમ્માયે સિમંત નર્નવાસ, સિદ્ધ શીલ્લા ચૈજાણુ. સંઘના 48 ગુણે–આ સંઘના અડતાલીશ ગુણે છે, તે બીજા ગ્રંથાથી અગર કઈ ગીતાર્થથી જાણી લેવા. સમાયિકના 49 ભાંગા. 3 મને કરવું, મને કરાવવું, મને અનમેદવું. 3 વચને કરવું, વચને કરાવવું, વચને અમેદવું. 3 કાયાયે કરવું, કાયાયે કરાવવું, કાયાયે અનુમોદવું. 3 મન વચને કરવું, મન વચને કરાવવું, મન વચને અનુમોદવું. 3 મન કાયાયે કરવું, મન કાયાયે કરાવવું, મન કાયાયે અનુમોદવું. 3 વચન કાયાયે કરવું, વચન કાયાયે કરાવવું, વચન કાયાયે અનમેદવું. 3 મન વચન કાયાયે કરવું, મન વચન કાયાયે કરાવવું, મન વચન કાયાયે અનુમેદવું. 3 મને કરવું કરાવવું. વચને કરવું કરાવવું, કાયાયે કરવું કરાવવું. 3 મને કરવું અનુમેદવું, વચને કરવું અનુમોદવું, કાયાયે કરવું અનુમેદવું 3 મને કરાવવું, અનુમોદવું, વચને કરાવવું અનુમેદવું કાયાયે કરાવવું અનુમેદવું. 3 મને કરવું કરાવવું અનુમેદવું, વચને કરવું કરાવવું અનુમેદવું, કાયાયે કરવું કરાવવું અનુમોદવું. 2 મન વચને કરવું કરાવવું, મન કાયાયે કરવું કરાવવું. 2 વચન કાયાયે કરવું કરાવવું, મન વચને કરવું અનુમોદવું. 2 મન કાયાયે કરવું અનુમોદવું, વચન કાયાયે કરવું અનુમોદવું. 2 મન વચને કરાવવું અનુમેદવું, મન કાયાયે કરાવવું અનુમેદવું. 2 વચન કાયાયે કરાવવું અનુમેદવું, મન વચને કરવું કરાવવું અનુમેદવું. 2 મન કાયાયે કરવું કરાવવું અનુમેદવું, વચન કાયાયે કરવું કરાવવું અનુમેદવું. 2 મન વચન કાયાયે કરવું કરાવવું, મન વચન કાયાયે કરવું અનુમોદવું. 2 મન વચન કાયાયે કરાવવું અનુમેદવું, મન વચન કાયાયે કરવું કરાવવું. : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org