________________ : 167 : રાજકુલના 36 પ્રકારે. મનહર છંદ. સૂર્ય ચંદ્ર ને યાદવ કદંબ ને પરમાર, - ઈક્વાકુ ને ચહુઆણ ચાલુક્ય કહાય છે; મારિક શેલાર અને સિંધવ છિદક તેમ, ચાપોત્કટ પતિહાર લુડક લેખાય છે રાષ્ટકૂટ કરટક વિદક કટપાળ, ગુહિલ ગુલિપુત્ર પૌતિક ગણાય છે; મકવાણુ ધ્યાનપાળ રાજપાળ અનંગળ, નિકુંભ ને દહિકર કેલાતુર રાય છે. 1 . દુહ–હુણ હરિ ઢેઢાર શક, ચંદેલ સોલંકી રાય; મારવ છત્રીસ રાજકુલ, લલિત તેહ લેખાય. આયુધના 36 પ્રકારે. મનહર છંદ. ચક્ર ધનુ ને ધનુષ્ય વજા અંકુશ છુરિકા, તમર ને કુંત શૂલ ત્રિશૂલ મુદગર છે; શક્તિ પાશ પરસુને ગુલિકા મુસટી સુંઢી, ગદા શંકુ પનું રિષ્ટ પટ્ટીશ મુશલ છે; કરણને યકપન હલ દુ:કોટ કર્તરી, મુહલિકા કરપત્ર કેદાળ જે કર છે; તરવાર ગોફણ ને ડાઈ ડબ્રસ હડ., આયુધ ભેદ લલિત છત્રીશ તે વર છે; છત્રીશહજાર સેનામેરેથી-સંગ્રામ સોનીયે ભગવતી સુત્રની પૂજા કરી હતી અને તે સોનાની શાઈથી પુસ્તક લખાવ્યાં હતાં. - પુન્યના 42 પ્રકાર–નવ પ્રકારે બાંધેલું પુન્ય, બેંતાલીશ પ્રકારે ભગવાય છે, તે નવતત્વમાંથી વિસ્તરે જોઈ લે. આશ્રવના ૪ર પ્રકાર–આશ્રવ બંધ બેંતાલીશ પ્રકારે થાય છે, એ નવતત્વમાંથી વિસ્તારે જોઈ લે. પરચખાણુના 44 આચાર–લધુ પ્રવચન સારોદ્ધારમાં નવકારશી આદિક દશ પચ્ચખાણેના ચુંવાલીશ આગાર કહેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org