________________ ': 164 : પાંત્રીશ વસ્તુ સંગ્રહપાંત્રીશ બેલના થોકડા, મનહર છંદ. ગતિચાર જાતિ પાંચ કાછ ઇંદ્રિયપાંચ, પર્યાપ્તિ છ પ્રાણદશ અંગપાંચ આખીયા યોગ છે પંદર બાર ઉપગ કર્મ આઠ, ગુણસ્થાન ચૌદ ઈદ્રિ વિષય તે દાખીયા; મિથ્યાત્વ તે દશ પછી નવ તત્વ તેના ભેદ, એક પંદર પુરા આત્મ આઠ રાખીશ; ઠંડક વીશ વેશ્યા છે તિદષ્ટિ ધ્યાનચાર, દ્રવ્ય છ ને રાશી બે છે જીવાજીવો ભાખાયા. 1 શ્રાવકના વ્રત બાર પાંચ મહાવ્રત ધાર, ભવાભિનંદીના અડ લક્ષણ લેખાય છે; ચારિત્ર પાંચ ને નય સાતને નિક્ષેપા ચાર, સમક્તિ પાંચ રસ નવ ત્યું ગણાય છે; અભક્ષ બાવીશ ચાર અનુગ દ્વવ્યાદિત, તો ત્રણ સમવાય પાંચ તે કહાય છે; પાખંડી પ્રકાર ચાર શ્રાધગુણ એકવીશ, પાંત્રીશ બોલના થેક લલિત યું થાય છે. 1 છે માગનુસારના 35 ગુણ. 1 ન્યાયથીજ દ્રવ્ય ઉપાર્જન કરવા ખંત રાખવી. 2 જ્ઞાન ક્રિયાએ કરી ઉત્તમ પુરૂષના આચારની પ્રશંસા કરવી. 3 સમાન ગેત્રવાળા સાથે વિવાહ કરવા લક્ષ રાખવો. 4 સર્વ પ્રકારના પાપ કાર્યોથી હંમેશા ડરતા રહેવું. 5 દેશાચાર પ્રમાણે વર્તન રાખવા ચુકવું નહિં. 6 કેઇના પણ અવર્ણવાદ બોલવા કે નિંદા કરવી નહિં. 7 અતિ ગુપ્ત તેમ વિશેષ રસ્તાવાળા ઘરમાં રહેવું નહિં. 8 હમેશાં ઉત્તમ પુરૂષને સંગ-સમાગમ કરે. 9 માતા પિતાની આજ્ઞામાં રહી તેમને પૂજનારા થવું. 1 આની વિસ્તારથી હકીકતની ચોપડી મેશાણે મળે છે તેમાંથી જેઈ લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org