________________
: ૧૫ર :
ચોવીશ વસ્તુ સંગ્રહ
વિચારના ૨૪ ભેદ. મનહર છંદ. વિદ્યા જ્ઞાનને વિનોદ કલા કવિત્વ વકત્વ,
ગીત નૃત્ય વાદ્ય દેશ દશતે વિચારીયે; કલાપાત્ર પ્રમેયને પર્યાયને જયરસ,
વાદ અભિનય સુધી અઢારતે ધારીયે. ધર્મ આર્થ કામ મેક્ષ બાવીશ ગણી પ્રત્યક્ષ,
પ્રમાણને લકવાદ પર્યત સંભારીયે; ચોવીશ વિચાર સાર ભેદ ભલા વારંવાર, લલિત વિચારી નીજ ઉરમાં ઉતારીયે. ૧ |
વાદના ૨૪ ભેદ. મનહર છંદ. ઉત્પત્તિ સમા અતિ સભા વાદ પક્ષ પછી,
પ્રતિપક્ષ પ્રમાણને આઠમ કહાય છે; પ્રભેદ પ્રસન્ન અને પ્રત્યુત્તર ને દૂષણ,
ભૂષણ ને ઉપન્યાસ ચંદમે ગણાય છે. અનુમોદન આદેશ નિર્ણય ગ્રંથનિશ્ચય,
નિશ્ચયને સ્થાન સાથે વિશતે વદાય છે; અર્થાત્તર ને સમતા જય અને પરાજય,
ચાવીશ તે વાદ ભેદ લલિત લેખાય છે. ૧ | ધાન્યના પ્રકાર–ગહું જવ શાળિને ત્રીહિ, સાડી કેદરા જાર;
કાંગ ચણે બંટી મસુર, વાલ વટાણા ધાર. ચોળા ચૂર્ણ અડદ મગ, મઠ અળશી તિલમાન્ય;
તુવર કળથી લાંગ ધાણા, તે વીશે ધાન્ય. કામના પ્રકાર–અસંપ્રાપ્ત કામ દશને, ચૌદ સંપ્રાસ કામ;
| સર્વે મળી ચોવીશ ના, અંક વિધિયે નામ. અન્યમતે ભગવાનના ૨૪ અવતાર–૧સનકાદિ ચગેશ્વર, ૨ યજ્ઞનારાયણ, ૩ મછાવતાર, ૪ કૂવતાર, ૫ વરાહાવતાર, ૬ નૃસિંહાવતાર, ૭ હયગ્રીવાવતાર, ૮ નરનારાયણ, ૯ કપિલદેવ, ૧૦ ગુરૂદત્તાત્રી, ૧૧ ઇષભદેવ, ૧૨ યોગેશ્વર–ધ્રુવને વરદાન દેવા, ૧૩ વામનજી, ૧૪ ગજેમોક્ષમાં (હરિઅવતાર) ૧૫ હંસાવતાર-બ્રહ્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org