________________
: ૧૫૧ :
૮ દેવ તથા સાધુ સાધ્વીની પૂજા સેવા ભક્તિથી, ૯ ત્રણ ચેાગે નવ કાટી શુદ્ધ પચ્ચખ્ખાણથી, ૧૦ ધર્મ ધ્યાનમાં શ્રદ્ધાથી, ૧૧ કષાયાના ત્યાગથી ૧૨ ક્ષમા ધારથી, ૧૩ દૂષણા લાગ્યાનુ પ્રાયન શ્રિત લેવાથી, ૧૪ લીધેલા વ્રતાને શુદ્ધ પાળવાથી, ૧૫ શુદ્ધ શીયલ પાળવાથી, ૧૬ પાપરહિત વચનથી, ૧૭ એક માસમાં કાયમ ૫-૭ વૈષધ કરવાથી, ૧૮ બે ટંક પ્રતિક્રમણ તથા નિત્ય સામાયિક કરવાથી, ૧૯ પાછલી રાત્રિયે ધર્મ જાગરણથી, ૨૦ ધર્મ ધ્યાન શુકલધ્યાનથી, ૨૧ સયમ લઇ છેવટ સુધી પાળવાથી, ૨૨ છેવટ સંચારે અણુસણુ કરવાથી. ૨૩ પાંચે તીર્થની મન, વચન, કાયાયે પૂજા સેવા ભક્તિ ભાવથી.
તેવીશ ગમન નહિ કરવા લાયક ન્રીયા.
મનહર છંદ.
ગુરૂ સ્વામિ મિત્ર શિષ્ય સ્વજનવર્ગની નારી, સ્વને માતૃતિ પુત્રી અન્યલિંગી વારી છે; સદેાષા શરણાગત બહુબેલી પ્રીરિયલ,
પૂજ્યશ્રી સંબંધિની ને કુમારીનિવારી છે. અનિશ્રિત દૂતીગણી હીનવર્ણા કાકિની,
રજસ્વલા અñીચીની અનીષ્ટાને ટારી છે; નિષદ્ધા તેવીશે નારી ગમને વિશેષે વારી,
લલિતે તે લાભધારી અહીંયાં ઊતારી છે. ॥ ૧ ॥ પાંચ ઇંદ્રિના ૨૩ વિષય અને તેના પર વિકાર.
મનહર છંદ.
સ્પર્શે દ્રિ વિષય આઠ છન્નુ છે. વિકાર તેના, રસેદ્રિના છ વિષય ખાતેર વિકાર છે; ઘ્રાણેંદ્રિ વિષય એ છે ખાર છે વિકાર એના,
ચક્ષુના છે છ વિષય સાઠે ત્યાં વિકાર છે. શ્રોતેંદ્રિ વિષય ત્રણ તેના છે વિકાર ખાર,
તેવીશ વિષય એ ને આ બધા વિકાર છે; આ વિષય વિકારથી દૂર વાસ દાખ્યા શુભ, લલિત સુ લાભકર સાચા સહિ સાર છે. ॥ ૧ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org