________________
: ૧૫૦ :
કહેવાથી ક્રોધ કરે, ૧૨ બહાર ગામ જવાથી રાજી થાય, ૧૩ ધણીના દુષ્કૃતનું સ્મરણ કરે, ૧૪ સુકૃતને વિસારે, ૧૫ આપેલું માને નહિ, ૧૬ દોષને પ્રગટ, કરે, ૧૭ ગુણેને ઢાંકે, ૧૮ સામુ ન જુવે, ૧૯ દુઃખ વિષે ચેર ચિત્તવાળી થાય, ૨૦ પ્રતિકુલ બેલે, ૨૧ સંગ વાંછે નહિ.
૨૧ વખત એક ચિત્તથી–કલ્પસૂત્ર સાંભળનાર મનુષ્ય સંસાર સમુદ્રને લીલામાત્રમાં તરી જાય.
, બાવીશ વસ્તુ સંગ્રહ ૨૨ પદાર્થો મહાપૂજ્યે મળે–૧ સુગામ, ૨ સુઠામ, ૩ સુવેશ, ૪ સંદેશ, ૫ સુજાત, ૬ સુભાત, ૭ સુતાત, ૮ સુમાત, ૯ સુવાત, ૧૦ સુખ્યાત, ૧૧ સુકળ, ૧૨ સુબળ, ૧૩ સુસ્ત્રી, ૧૪ સુપુત્ર, ૧૫ સુક્ષેત્ર, ૧૬ સુગાત્ર, ૧૭ સુદાન, ૧૮ સુમાન, ૧૯ સુરૂપ, ૨૦ સુવિદ્યા, ૨૧ સુદેવ ગુરૂ, રર સુધમ.
બાવીશ અભક્ષ.
મનહર છંદ ઉમર પીંપળ વડ પીંપળે ને કઠું બર,
મદ્ય માંસ માખણને મધુ વિષ વારીયે; હીંમ કરા ભૂમી બધી બાળ અથાણાને તજી,
બહુબીજ વેંગણને વિદળ નિવારીયે. રજની ભેજન નહિ તુચ્છ ફળાદિ તમામ,
અજાણ્યા કો કુલફી હાથે નહિ ધારી; ચલીત રસ અનંત કાયાદિ લલિત એવા,
અભક્ષ બાવીશ ખાવા વાત ન વિચારીયે. ૧ (ખસખસના ડેડા, સિંગોડા, વાયંગણ, કાયંબાણી, પણ ગણાય છે.)
તેવીશ વસ્તુ સંગ્રહ શીગ્રી મોક્ષ જવાના ૨૩ ઉપાય–૧ તીવ્ર તપથી, ૨ મેક્ષની ઈચ્છાથી, ૩ શુદ્ધ અને સિદ્ધાંત સાંભળવાથી, ૪ શુદ્ધ અને નવીન જ્ઞાન ભણવાથી, ૫ પાંચે ઇંદ્રિયના વિષયના ત્યાગથી, ૬ છકાય જીની દયા પાળવાથી, ૭ ભણેલા જ્ઞાનને વારંવાર સંભાળવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org