________________
: ૧૪૯ : ઉપાર્જન કર્તા ને સહાયક, ૧૯ બે ટંક પ્રતિકમણ કરનાર, ૨૦ સર્વ જીવોપર મૈત્રી ભાવ ધરનાર, ૨૧ શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉદ્યમ કરનાર.
કશ્રાવકના ૨૧ પ્રકાર–૧ ચાડીયે, ૨ ચેર, ૩ કપટી, ૪ અધમી, ૫ અધમી, ૬ અવિનયી, ૭ બહેબેલે, ૮ અનાચારી, ૯ અન્યાયી, ૧૦ અધીરો, ૧૧ અધુરો, ૧૨ નિઃસ્નેહિ, ૧૩ કુલક્ષણી, ૧૪ કુબેલો, ૧૫ કુપાત્ર, ૧૬ કુડાબે, ૧૭ કુશીલિયે, ૧૮ કુશાસન, ૧૯ કુલપંપણી, ૨૦ ભુંડ, ૨૧ ભૂત જે. - પાંચમા આરાના શ્રાવકના ૨૧ ગુણો.
- મનહર છંદ ઉદ્ધત વંદણીયાને ફોગટ ફુલણીયાએ,
વાત બતામણીયા તે જુવો કેવા જન છે; વળીદ્રગ ડેલીયા માથા ઉકાલણીયાને,
શિર ચડાવણુયાતે મેલું જેનું મન છે. કાનના ફડણયાને ડેળા ચડાવણીયાએ,
પ્રશ્નના પૂછણીયાએ ચિત્ત અપ્રસન્ન છે; અસત્ય ચલણીયાને ચરવળા ફેરણીયા,
ટીલા કઢાવણીયા ત્યાં વાંકુજ વદન છે. કાન કુંકણીયા વળી આંખના મારણીયાએ,
ભૂમિના રૂધણીયાને ધર્મના અજાણ છે; વિષ ભઉડા વણીયા ઠના કુંકણીયાએ,
આદેશ માગણીયા કયાં ગુરૂની પિછાન. છે. નિંદા નિત્ય કરણીયા છીદ્ર સહી જોવણીયા,
ખલેલ ઘાલણીયા ત્યાં મિથ્યાતે માંકાણ છે; જુના પટ ઉપરથી ઉત્તારો કર્યો આ એનું,
કવિતાના રૂપે કીધ લલિત લખાણ છે. ૨ વિરકત સ્ત્રીના ૨૧ ગુણે–૧ વાંકુ મુખ કરે, ૨ મેટું પ્રમાજો, ૩ બેસી રહે, ૪ પ્રથમ સૂવે, ૫ પાછળ ઉઠે, ૬ પરાં મુખ સુવે, ૭ વચન માને નહિ, ૮ મિત્રેના ઉપર ઠેષ કરે, ૯ શત્રુ ઉપર રાગ કરે, તેને પૂજે, ૧૦ કહેલું રૂચે નહિ, ૧૧ કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org