________________
: ૧૪૭ :
સુખદુઃખ જોનારી, ૧૭ નેહવાળી, ૧૮ હિતાથી, ૧૯ સંભેગાથી, ર૦ સુખ આપનારી.
એકવીશ વસ્તુસંગ્રહસુશ્રાવકના ૨૧ ગુણ.
મનહર છંદ. અશુદ્ર ને રૂપવાન, શાંત સુપ્રકૃતિવાળો;
જોકપ્રિયને અક્રૂર પાપથી પશ્ચાત છે; અસઠ દાક્ષિણ ગુણ લજજાળુ દયાળુ અને,
મધ્યસ્થ ને સોમ્યદષ્ટિ ગુણરાગી સ્યાત છે; સત્કર્થ સુપક્ષયુક્ત દીર્ધદશી વિશેષજ્ઞ,
વૃદ્ધાનુંગામી વિનયી કૃતજ્ઞ વિખ્યાત છે, પરહિતાથીને લબ્ધલક્ષી શ્રાવક લલિત, એકવીશ ગુણે ભર્યો તેજ ખરેખાત છે.
તેને વિસ્તારે ખુલાસે. ૧ અક્ષુદ્ર–ગંભીર પર છિદ્ર નહિ ખોલનાર અને સ્વપરે
ઊપકારે સમર્થ હોય. ૨ રૂપવાન–પાંચ ઇંદ્રિય સુંદર સંપૂર્ણ અને સારા બાંધાવાળે. ૪ શાંત પ્રકૃતિ–સ્વભાવે શાંત બીજાને શાંતિ આપનાર
સુખે સેવવા ચેગ હોય. ૪ લોકપ્રિય–ઉભય લોક વિરૂદ્ધ કામ ન કરે, લોકપ્રિય થઈ - ધર્મનું બહુમાન કરનાર. ૫ અક્રર–શુદ્ધ પરિણામવાળા ( કિલષ્ટ પરિણામી નહી. ) ૬ પાપભીરૂ–ઊભય લોક દુઃખો વિચારી પાપ અને અપ
યશથી ડરનાર. ૭ અસ–વિશ્વાસ કરવા તથા વખાણવા લાયક થાય અને
બીજને ઠગે નહિ તે. ૮ દાક્ષિણતા–પિતાને કામધંધે મૂકી બીજાને ઉપકાર કરે. ૯ લજજાળુ-કાંઈ પણ અકાર્ય કરતાં લાજે અને સ્વીકારેલ
સુકાય તજે નહિ તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org