SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ': ૧૪૬ : તૃષા અને શુળગી ઘાયલ ક્ષત વિગેરે, એવા એવા રેગે ચિત્ત અકળાઈ ગયું છે. અજીર્ણગી લલિત વિશે જન હોય તેવા, પણ તેને કઈ વખતે દીને સુવું કહ્યું છે. ૧ દીક્ષા અગ–અઢાર પ્રકાર પુરૂષના, સગર્ભાને શીશુ માય ૨૦ સ્ત્રી વશ વનીતા જાતિ ને, દીક્ષા નહિ દેવાય. પ્રસંગોપાત પશુપંખીના વીશ લક્ષણ આ વીશ એક સિંહ એક બગ તણું, ચા ચા કુરકટ કાગ; લક્ષણ– ચાર ગરધવ છે શ્વાનના, મેળ વીશ મહા ભાગ. તે લક્ષણો દરેક નામવાર. એક સિંહનું છે-સરિતા સવિ શલિલે ભરી, સિંહ સામા પુર જાય; એમાં ઊલટ જે પડે, પાછો તુરત પલાય. એક બગલાનું-બેઠે સર બગ ધ્યાનથી, ખરે હૃદયને ખાંચ, જોગ સાંપડ્યો જાણુને, ચહિને નાંખે ચાંચ. ચાર કકડાનાં–જાગે યામ જબ જામની, ચુગે કુટુંબ ચગાય; લડતાં લેશ હઠે નહી, વનિતા વશ નહિ થાય. ચાર કાગડાનાં-વિષય ગુણ વિશ્વાસ નહીં, જાત ખાઈ ન જાય; આપ એક નહિ ભખે, અગમ બુદ્ધિ અંકાય. ચાર ગધવના–ભાર ભરે તે વહે, ખાવે ખાસ સંભાવ. સહનશીલતા છે ઘણું, એમ ઉદ્યમી સાવ. છ કુતરાનાં–નિદ્રા અલપ ને ગર્વ નહી, વિષય સંતોષી વર આહારસંતોષ કૃતજ્ઞ, માયાળું કહ્યું કુકર રકત સ્ત્રીના ૨૦ ગુણે—૧ પૈસાને વિષે નિરપેક્ષી, ૨ દર્શને પ્રસન્ના, ૩ દર્શને રાજી, ૪ નહિ બેલવે ખેદ કરે, ૧ સખીજન પાસે ગુણ ગાનારી, ૬ દોષોને ઢાંકનારી, ૭ સન્મ રહેનારી, ૮ પાછળ સુનારી, ૯ પહેલી ઉઠનારી, ૧૦ મિત્ર પૂજનારી, ૧૧ શત્રુ ઉપર દ્વેષ કરનારી, ૧૨ ભર્તાર પરદેશ જાર તો દુમનવાળી, ૧૩ પ્રથમ મુખ ધારણ કરનારી, ૧૪ પ્રથમ આલિગન કરનારી, ૧૫ પ્રથમ ચુંબન કરનારી, ૧૬ સમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy