SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫ : વણીકની કુલ જાતિ–એને આઠ ( ૧૦૮ ) છે, તે આ ભાગના અંતમાં તેના નામ જણાવ્યા છે, ત્યાંથી જોઈ લે. અકરમીના વિશ લક્ષણે. મનહર છંદ. નિત્ય પરનિંદા કરે પર પ્રીયા જેતે ફરે, પિત્રુ ખબર ન કરે એ દુઃખ દાય છે. પર ઘરે ખાવે ખુબ ખાઈ કમખેડે વધુ; વગર બેલા લડે લડક લેખાય છે. ચાડી ચોરે ચૌટે કરે લવારા કરે ન ડરે; છતું દ્રવ્ય દાટી પોતે ખરી જાર ખાય છે. અજાણે આદર અતિ મેઢે વાતો કરે મટી; બેલે બંધ નથી ધર્મ ધ્યાને દુઃખ થાય છે. ૧ વ્યાજુકે કરે વેપાર નામુ ન માંડે ઉધાર; આવક કરતા વધુ ખરચ કરાય છે. ઠાલી ઠકરાઈ કરે છતાં નહિ વાર કરે; વારે ચડી ડરે પાછો ઘરભણું ધાય છે. કન્યા બહુ મોટી કરે પણ પરણાવે નહિ. સાસરીએ પ્રેમ પિત્રુ ખારથી ખવાય છે. આપે ન કીધું લગાર અપજશ લે અપાર; પરને દે શિખ પિોતે ભૂલમાં ભણાય છે. દહે–સાંભળ્યું જોવે વિસરી, ચાલે ન કુલાચાર; લલિત આ વિશ લક્ષણો, અકરમીના ધાર. વીશજણે કઈ વખતે જ દિવસે સુવું. મનહર છંદ કોઇ શોક ભય અને દારૂ ભાર સ્ત્રી વાહન, માર્ગે ચલણ વિગેરે મે ઘણું સહ્યું છે. અતિસાર શ્વાસરેગ હકાદિક રોગીજન, બાળ વૃદ્ધ બળહીણ ક્ષય દુઃખ થયું છે. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy