________________
: ૧૪૪ : અને તેમાં શ્રીમાળી ભાન્યા તેથી તેમની સંખ્યા ઘણી કાયમ રહી, પાટણમાં શ્રીમાળી સાથે પિોરવાડ કારભાર ચલાવે છે, તેથી ગુજરાતમાં પણ તેઓ બે જણ સાથે આવ્યા જણાય છે, અને તેમની ગોત્રદેવી પણ અંબિકા છે.
ત્યારપછી વિક્રમ સં. ૭૫ માં આ ભિન્નમાલ નગરમાં વસતા પ્રાગ્વાટે બ્રાહ્મણ જ્ઞાતીના આઠ ધનવાન શેઠીઆઓને અંચળગ
છીય શ્રી ઉદયપ્રભસૂરિ શંખેશ્વર છીયે ઉપદેશી જેની કર્યા ને વાસક્ષેપ નાંખે. તેમના શેત્ર તથા નામે વિધિ પક્ષની માટી પટાવળીમાં પાન ૮૩ માં છે.
પોરવાડ કુળમાં થયેલા ઉત્તમ પુરૂષે. દહ-ઉદ્ધાર તીર્થે તેરમે, જાવડ શાહને જાણ વાપરયુ વિત્ત ત્યાં વધુ, પોરવાડે પ્રમાણે.
બીજા ચાર પિરવાડ,
મનહર છંદ. આબુમાંહિ અલોકિક વિમળ શાહ વિહાર;
તેમ તેજપાળને ત્યાં ઉત્તમ ગણાય છે. વળી વસ્તુપાળે કર્યો ગિરનારે ગુણકર;
વસુને સુવ્યય કર્યો કોડેને કહાય છે. ધનાએ કોડનું ધન રાણકપુરમાં રેપ્યું;
નલિન ગુલ્મ વિમાન ઉપમા અપાય છે. ધન તાત માત ધાર વીશા પોરવાડ ચાર;
દેખી દેવળે લલિત હૈયું હરખાય છે. આવા ઉત્તમ પુરૂષ પૂર્વે ઘણું થઈ ગયા છે, તેમાંથી આ થોડાક નામે અપાયા છે. તેમાં તેમનાં ટુંક વૃતાંતે અને આ ચાલુ સમયમાં મહાકુભાઈ શેઠ ધર્મારાધને સારે લાભ લેતા હોવાથી ખપી જીના લાભાર્થે તેમનું પણ થોડુક વૃતાંત, એ સેવે આ ભાગના અંતમાં આપ્યા છે, ત્યાંથી જોઈ લે.
વીશા અને દશા–વળી વીશા અને દશાનો જે ભેદ થયે તે વિક્રમના તેરમા સૈકામાં એટલે વસ્તુપાળ અને તેજપાળના વખતમાં થયે એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org