________________
: ૧૩૯ : રાગ હદયથી ત્યાગ દ્વેષ થકી દૂર ભાગ,
કલહે દુ:ખ અથાગ જને જગે પાય છે. ૧. અછતાં આળ ન મેલ દુ:ખથી કરાવે ગેલ,
ચાડી કરે ગુણ વેલ સહી સુકવાય છે; રતિ અરતિના રળે ચડે ભવ ચકડોળે,
પરનિંદા બેલે ચોથો ચંડાળ કહાય છે; પટથી જૂઠ સેવે નિચ ગતિ પદ લેવે,
મિથ્યાત્વ શલ્યની ટેવે ભવમાં ભમાય છે, અઢાર પાપનું સ્થાન તેનું આ ટુંકામાં ખ્યાન, - લલિત જે હોય સાન છેડે સુખદાય છે. ૨
અઢાર રાજાઓ વ્યાખ્યાનમાં–શ્રી વીરપ્રભુની અંત સમયની સળ પહોરની દેશનામાં ૯ લચ્છી અટકના અને ૯ મલિ અટકના એમ ૧૮ રાજાઓ વ્યાખ્યાન સાંભળતા હતા. આઅઢારલિપિ-હંસ ભૂત યક્ષ રાક્ષસી, યવની તરકી જાણ;
કીરિ દ્રાવડી સંધવી, માળવ કાનડી માન. નાગર લાટી ફારસી, અનિમિતી અવધાર;
ચાણક મુળદેવી ઉડી, લિપિ લેખાય અઢાર. આબીજીઅઢારકાનડી ગર્જર કંકણું, સોરઠી ખુરશાણ; લિપિ–હમીરી હાડી સિંહલી, મરાઠી ડાહલી માન.
ચડી માથ્વી પરતિરી, કીરી મસી કહાય; માળવ લાટી મહાયાધી, અઢાર એ પણ થાય.
અઢાર નાતરાં. આછોકરાનાં-ભાઈ ભત્રીજે દીયર, દીકરો કાકે સાય;
( પત્ર પણે છઠ્ઠો થયે, છ સગપણ તેમ હોય. આજીભાઈપણે-ભાઈ બાપ ભરતારને, દાદ દીકરો થાય;
છટ્ટે સાસરે થાય છે, સગપણ તે છ કહાય. આછગુણકાના-માતા સાસુ ભેજાઈને, દાદી શકયને દેખ;
વળીજ થઈ તે વહુ પણે, છ સગપણ તેમ લેખ. આ અઢાર પ્રકારે બાંધેલું પાપ ખ્યાશી પ્રકારે ભોગવાય છે જુવો નવતત્વમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org