________________
: ૧૪૦ :
વળી પણ પરસ્પર સંબંધે તેના ૭૨ નાતરાં થાય છે. અઢાર વરણુ–કદાઈ પટેલ કુંભાર, સથવારા સેનાર;
માળી તંબાળી વૈદ્ય, નારૂ ગાંધર્વ ધાર, ઘાંચી મેચીને ગાંછા, ગ્વાલ દરજી ઠઠાર;
છીપા કૈવર્તક ભિલગણ, એ કહી વર્ણ અઢાર. અઢાર વરણ–બ્રાહ્મણ ક્ષત્રિયને વેશ્ય શુદ્ર, નવ નારૂં નિરધાર;
કારૂં પાંચ કહ્યા કુલે, એમજ વરણ અઢાર ૧૮ ક્ષયણ કૈરવ પાંડવ લશ્કરો, કહ્યાં શેયણ અઢાર; લકર– મરણ શર્ણ મેદાનમાં, ક્રૂર કષાયી કાર.
લકીક અઢાર પુરાણુ–૧ બ્રહ્મ, ૨ પદ્ધ, ૩ વિષ્ણુ, ૪ વાયુ, ૫ ભાગવત, ૬ નારદ, ૭ માર્કડેય, ૮ આગ્નેય, ૯ ભવિષ્ય, ૧૦ બ્રહ્મવિવર્ત, ૧૧ લિંગ, ૧૨ વરાહ, ૧૩ સ્કંધ, ૧૪ વામન, ૧૫ મત્સ્ય, ૧૬ કૂર્મ, ૧૭ ગરૂડ, ૧૮ બ્રહ્માંડ.
અઢાર માનવી સ્મૃતિ–૧ માનવી, ૨ આત્રેયી, ૩ વૈશ્નવી, ૪ હારિતી, ૫ યક્ષવાકી, ૬ અંગિરા, ૭ શનેશ્વરી, ૮ યામી, ૯ આપસ્તબી, ૧૦ સાંવકી, ૧૧ કાત્યાયની, ૧૨ બ્રહ
સ્પતિ, ૧૪ પારાસરી, ૧૪ શંખલિખિતા, ૧૫ દાક્ષી, ૧૬ ૌતમી, ૧૭ શાંતતપી, ૧૮ વૈશિષ્ટિ.
અઢાર રોપાંગ–૧ દ્વારપાલ, ૨ પુરહિત, ૩ બલિપતિ, ૪ ભાંડાગારિક, પ વ્યવસાયિક, ૬ પ્રદષ્ટાવર, ૭ હસ્તિરક્ષક, ૮ પ્રધાન, ૯ શિક્ષકે, ૧૦ સમીપસ્થ, ૧૧ નયકૃત, ૧૨ પુત્ર, ૧૩ દંડી, ૧૪ વિનયી, ૧૫ ગઢરક્ષક, ૧૬ ગૃહપતિ, ૧૭ પૃચ્છાય, ૧૮ શૂરા.
અઢાર ભાર વનસ્પતિ. એક એક પત્રાદિકની જુદી જુદી સંખ્યા કરતાં ૧૮ ભારનું પ્રમાણ, - પહેલું પ્રમાણ–ચાર ભાર પુ તણી, આઠ ભાર ફળ પાન,
છ ભાર સમજે વેલડી, એમ અઢાર પ્રમાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org