________________
: ૧૩૮
વિધિચિંતામણિ રત્ન માફ્ક દુર્લભ હિતકારી નિર્દોષ ક્રિયા પામીને, તેને ગુરૂએ કહેલી વિધિ પૂર્વક આચરતા થકા મુગ્ધજનાના હસવાથી સરમાય નહી.
અરત દ્વિષ્ટ—શરીરની સ્થિતિના કારણુ ધન, સ્વજન, કુટુંબ, આહાર, ઘર વિગેરે સંસારિક પદાર્થોમાં પણ રાગ દ્વેષ રહિત થઈને રહે.
મધ્યસ્થઉપશમ ભરેલા વિચારવાળા હાય, માટે હિતાથી પુરૂષ। મધ્યસ્થ રહિને સર્વદા અસદ્ ગૃહના ત્યાગ કરે છે.
અસંખ ૢસમસ્ત વસ્તુઓ ક્ષણભંગુર છે, એમ સદા ભાવતા ધન વિગેરેમાં જોડાયેલા છતાં પણ, મૂર્છા રૂપ સંબંધ નું સેવન કરે નહિ. પરા
કામેાપભાગી—સંસારથી વિરકત મન રાખી ભાગાપભાગથી તૃપ્તિ થતી નથી, એમ જાણી કામ ભેાગમાં પરની અનુવતીથી વર્તે તેવેા.
વેશ્યા વત ઘર વાસ-વેશ્યાની માફ્ક નિરાશ ́સ રહી આજ કાલ છેાડીશ, એમ ચિતવતા ઘરવાસ પરાયે હાય તેમ ગણી સિથિલ ભાવે પાળે તે. ઇતિ—
સત્તર શાસ્ત્રો—૧ બુદ્ધિનું, ૨ છંદ્ર, ૩ અલંકાર, ૪ કાવ્ય, ૫ નાટક, ૬ વાદ, ૭ વિદ્યા, ૮ વાસ્તુ, હું વિજ્ઞાન, ૧૦ કળા, ૧૧ કૃત, ૧૨ કલ્પ, ૧૩ શિક્ષા, ૧૪ લક્ષણુ, ૧૫ પુરાણ, ૧૬ મત્ર, ૧૭ સિદ્ધાંત.
અઢાર વસ્તુ સગ્રહ.
અઢાર પાપસ્થાને ઉપદેશ. મનહર છંદ.
પ્રાણી પ્રતે દયા ધારો જુઠ જરી ન ઉચારો, ધણી રજા વિના ગ્રહે ચાર તે કહાય છે; અબ્રહ્મ વર્તન વારો પરિગ્રહે પાપ ધારો,
ક્રોધ કૃતિ ને નિવારો દુષ્ટ દુ:ખદાય છે; મૂકેા આઠે જાતિ માન માયા મહા દુ:ખખાણુ, લાભે પુરી પાપ વ્હાણુ લેખતાં લેખાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org