________________
: ૧૨૮ :
સરસ્વતીના ૧૨ નામ–૧ ભારતી, ૨ સરસ્વતિ, ૩ શારદા ૪ હંસગામિની, વિશ્વવિખ્યાતા, ૬ વાઘેશ્વરી, ૭ કુમારી ૮ બ્રહ્મચારીણી, ૯ પંડિતમાતા, ૧૦ બ્રહ્મપુત્રી, ૧૧ બ્રહ્માણી, ૧૨ વરદા
પરમતે ૧૨તિલક–૧ લલાટે કેશવ, ૨ઉદનારાયણ, ૩ હૃદયે માધવ, કંઠરૂપે વિદ, ૫ દક્ષિણ ઉદરે વિષ્ણુ, ૬ જમણી બાહુ વિષે મધૂસુદન, ૭ કંઠદેશે ત્રિવિકમ, ૮ વામ કુક્ષિને વિષે વામન ૯ વામ બાહુશ્રીધર, ૧૦કંધરે ત્રાષિકેશ, ૧૧ ઉદરે પદ્મનાભ, ૧૨ કઠે દાદર. - બાર મહિના--૧ સુપ્રતિષ્ટ, ૨ વિજય, ૩ પ્રીતિવર્ધન, ૪ શ્રેયાન, ૫ શિશિર, ૬ શોભન, ૭ હૈમવાન ૮ વસંત, ૯ કુસુમસંભવ ૧૦ નિદાઘ, ૧૧ વનવિરોધી, ૧૨ શ્રાવણ. વિના ચાળેલા આટાને અચિત થવાને કાળ.
- મનહર છંદ વિણું ચાળેલો તે આ શ્રાવણને ભાદ્રપદે
પાંચ દીન સુધી તે મિશ્રજ લેખાય છે. આશ્વિન કાર્તિક માસે ચાર દિને મિશ્ર કહ્યો.
- માગસર પોષ માસે ત્રણ દી મનાય છે. માઘને ફાગણ મધે પાંચજ પ્રહર મા.
ચૈત્રને વૈશાખે ચાર પ્રહર કહાય છે. જેઠ અષાડે તિ યામ સુધીને લલિત મિશ્ર.
ત્યાર પછીને અચિત થયેલ ગણાય છે. ૧ (અને ચાળેલા આટે તે તુરતજ અચિત થાય છે.)
તેર વસ્તુ સંગ્રહ શ્રાવકને પર્યસણમાં કરવાના ૧૩ કૃત્ય.
મનહર છંદ. શક્તિ સારે તપ જપ ગ્રુત જ્ઞાન ભકિત શુભ,
અઠમ અભયદાન દેવા દિલ હાય છે; સોપારી શ્રીફળ આદિ પ્રભાવના પ્રભુ પૂજા,
સંઘ સેવા સચિતનો ત્યાગ કરાવાય છે. કર્મ ક્ષપે કાઉસ્સગ્ન શીલ સાચું પાળે શુભ,
ન આરંભ શક્તિ સમ દ્રવ્ય ખરચાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org