SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૭ : સર્વ આહાર રહિત ડાભુ પાસુ દાબી હિત, - ઈચ્છકે લલિત નિદ્રા કરવી કહાય છે. એ ૧ છે બાર દુર્લભ-મનુષ્યભવ આર્ય ક્ષેત્રમાં, ઉત્તમ જાત ને કુલ શુભ શરીર નીરોગતા, આયુષ્ય દીર્ગ અલ; તીક્ષણ બુદ્ધિ શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્રોથી ગ્રહે સાર. શ્રદ્ધા સંયમ સંસારે, દુર્લભ વસ્તુ તે બાર. પ્રભુનું પારણું-પુરણ ઘરે પ્રભુ પારણું, અડદ બાકુળ થાય; ને વૃષ્ટિ સુવર્ણ સાડાબાર કોડ, વૃષ્ટિ ત્યાં વરસાવાય. છરણ શેઠની-ઝરણુ શેઠની ભાવના, ભલા ભાવે ભવાય; ભાવના પ્રભુનું ત્યાં નહિ પારણું, આપ અચુતમાં જાય રામ વનવાસ-કૈકેયી કેપે રામને, બાર વરસ વનવાસ; ભેગે રાજને ભરતજી, કે કર્મને પાસ. પાંડવ વનવાસ-પાંડે પાંચે કર્મથી, બાર વરસ વનવાસ; ગુપ્ત રહ્યા તે બારમાસ, વૈરાટ નગર ખાસ. હરિચંદનું સત્ય-સત્યવાદિ હરિશ્ચંદ પણ, ભંગી ધરમાં ખાસ બાર વરસ પાણી ભર્યું, કેવી કર્મ કઠાશ. તીર્થંચ અને મનુષ્યની ગર્ભ સ્થિતી. આ ગર્ભનીસ્થિતી-તીર્યચણની ગર્ભ સ્થિતિ, ઉત્કૃષ્ટની વરસ અષ્ટ મનુષ્યણીની ગર્ભની સ્થિતી, બાર વરસની ઉત્કૃષ્ટ વળી કહી ચોવીશ વર્ષ, પુન: તે ગર્ભે થાય સિદ્ધરાજ જયસિંગ વરસ, બાર જન્મ ને પાય આબાર વાંજીત્રો-હકા ઈકકા ડમરૂ કાહલી, ઢાલ ને ભેરી જાણ શંખ કરડ પ્રગય માદળ, કંસાળ વાદ્ય પ્રમાણ. જંબુવૃક્ષના નામ-સુદર્શન સુપ્રતિબદ્ધ અમેધ, યશોધર ને વિદેહ, જંબુ વિશાળ સમરસ, નિત્યનિત્યમંડિતએહ. સુભદ્ર સુમન સુજાત એ, અનુક્રમે અવધાર; જાણે જંબુ વૃક્ષ નામ, ગણે ગણાવ્યા બાર. ૧ પ્રથમ ગર્ભ બાર વર્ષે ચવી જાય, અને તેજ ગર્ભમાં તુરત તે અથવા બીજે જીવ આવેને તે બાર વરસ રહે, તેથી ચોવીશ વરસ થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy