________________
: ૧૧૩ :
પ્ર॰ દશ પ્રકારના શોચ છે તે કયા. ઉ૦ ૧ મુખ. ૨ સ્નાન. ૩ કૃતિકા. ૪ સ્ક ંધ. ૫ કક્ષા. ૬ સ્મુથુ. ૭ જળ. ૮ નખ. ૯ અનલ. ૧૦ સત્યનુ
પ્ર॰ કયા દશ સેવને વૃદ્ધિ પામે. ઉ૦ ૧ ઉદ્યમ. ૨ કલેશ. ૩. ખસ, ૪ ખુજલી. ૫ પરસ્ત્રી સેવન. ૬ મદ્ય. ૭ જુગાર. ૮ આહાર. ૯ મૈથુન. ૧૦ નિંદ્રા.
પ્ર૦ કયું દ્રવ્ય દશ વર્ષ સુધીજ ટકી શકે. ઉ॰ અન્યાયથી ઉપાજેલુ દ્રવ્ય દશ વર્ષ સુધીજ ટકે, કદાપી દૈન્યના કાપથી પહેલાં પણ સમુળગુ નાશ પામે.
પ્ર૦ રાજાના દશ પ્રમાદ કયા, ૦ ૧ જ્ઞાન. ૨ દાન. ૩ બળ ૪ રાજ્ય ૫ વિનાદ. ૬ વૈરી. ૭ સંગ્રહ. ૮ શાય . ૯ ધર્મ ૧૦ સાખ્ય પ્ર॰ ઔધ મતના દશ ભેદ કયા. ૦૧ સાગત. ૨ સર્વાદ. ૬ પરિંગત. ૪ વિહાર. ૫ પ્રમાણ. ૬ પ્રભેદ. છ પ્રમેાદ. ૮ શા ૯ ત્રિકયેાગાચાર. ૧૦ અધ્યાત્મિક મેાક્ષ પર્યંત.
પ્ર॰ અસંપ્રાપ્ત કામની દેશ અવસ્થા કયી. ૬૦ ૧ કામ અભિલા ષા વધારે. ૨ તે નહિં મળવે ચિંતા. ૨ તેના સંગમે અભિલાખ. ૪ તેના રૂપનું સ્મરણુ. ૫ આહાર અરૂચિ. ૬ લજ્જાને ત્યાગ. ૭ પ્રમાદે તેના ઉપર જંખના. ૮ ઉન્માદ. ૯ તક મેળવવા ભાવ. ૧૦ મરણુ તુલ્ય અવસ્થા. પ્ર॰ કામની ખીજી દશ અવસ્થા છે તે કી. ૩૦ ૧ કામ ઈચ્છા. ૨ મેળવવા ચિંતા. ૩ તેનુજ સ્મરણુ. ૪ તેના ગુણુ કીર્તન ૫ ઉદ્વેગચિત. ૬ ખેલવામાં બેભાન પણું. ૭ ઉન્માદ. ૮ અંગ દાહ વ્યાધિ. ૯ જડતાનું જોર. ૧૦ નહિ મળે મરવા તૈયાર. પ્ર॰ મેક્ષ આરાધનાના ૧૬શ અધિકાર કયા. ઉ૦ ૧ સર્વ અતિ ચાર લેાવવા, ૨ વ્રત પચ્ચખ્ખાણુ કરવા. ૩ સર્વ જીવાને માવવા. ૪ અઢાર પાપસ્થાનક આસરાવવા. ૫ ચાર શરણા ૧ આ દશ આરાધનાની એક સઝાય આ પુસ્તકના ત્રીજા ભાગના ૨ પાને છે, તેમ પૂર્વાચાર્ય કૃત પુન્ય પ્રકાશનું સ્તવન છે, તે તેા પ્રસિદ્ધ છે, તેમાં વધુ વિસ્તારથી વર્ણન છે. અને તે વારંવાર વાંચવા, સાંભળવા ને મનન કરવા જેવુ છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org