________________
[: ૧૧૨ :
દશ અપરાધ.
અક્ષભંગને નૃપ વધ, સ્ત્રીનો વધ નહિં નિવારે, વર્ણશંકર છે વર્તન, પરસ્ત્રીનું ગમન વધારે. વળીજ ચોરી કાર, ગર્ભ પતિ વિનાને ધારે, દંડ પારુષ્યનું કૃત, વાક્ય અઘટતું ઉચ્ચારે. ગર્ભ પાતાદિને નવિ ગણે, અનુચિત્ત વર્તન તે આમ છે; દુઃખકર જે અહીં દાખિયા, અપરાધનાં દશ નામ છે.
- દશ વસ્તુના પ્રશ્નોત્તર પ્ર. શ્રાવકે દરરોજ કયા દેશનું સેવન કરવું. ઉ૧ જિનપૂજા.
૨ ગુરૂભક્તિ. ૩ દાન. ૪ તપ. ૫ નિયમ. ૬ બ્રહ્મચર્ય. ૭
સભાવ. ૮ જ્ઞાન. ૯ દર્શન. ૧૦ ચારિત્ર. પ્ર. કયી દશ વસ્તુ સ્ત્રી ન પામે. ઉ૦ તીર્થકર પણું. ૨ ચકીપણું
૩ વાસુદેવપણું. ૪ બળદેવપણું. ૫ સંભિત્ર શ્રોત લબ્ધિ. ૬ ચારણ લબ્ધિ. ૭ પુલાક લબ્ધિ. ૮ ગણધર પદવી. ૯ આહારક શરીર.
૧૦ દ પૂવી પણું. પ્ર. દાનના દશ પ્રકાર કયા. ઉ૦ ૧ અનુકંપા. ૨ સંગ્રહ ૩ ભય.૪ લા.
૫ કીતિ. ૬ અધર્મ. ૭ કુલ. ૮ આણ્યા. ૯ અભય. ૧૦ સુપાત્ર. પ્રદાન દેવાના દશ પ્રકાર તે કેવી રીતે. ઉ૦ ૧ પરવશ પણે ૨
સુસંગતે. ૩ ભયે. ૪ કાર્ય કારણ પામીને. ૫ લાથી. ૬ ૬ અભિમાનથી. ૭ અધર્મ બુદ્ધિ થવાથી. ૮ ધર્મ બુદ્ધિથી.
૯ કાર્યને કરવા. ૧૦ કાર્યને કરવા કારણે. પ્ર. દશ પ્રકારની સિદ્ધિ કરી. ઉ૦ ૧ કર્મ. ૨ શિલ્પ. ૩ વિદ્યા.
૪ મંત્ર. ૫ યોગ. ૬ આગમ. ૭ અર્થ યુક્ત. ૮ અભિપ્રાય.
૯ તપ. ૧૦ કર્મક્ષય. પ્ર. જીવના દશ પરિણામ કર્યા. ઉ૦ ૧ ગતિ. ૨ ઇંદ્રિય. ૩ કષાય.
૪ વેશ્યા. ૫ જેગ. ૬ ઉપગ. ૭ જ્ઞાન. ૮ દર્શન. ૯
ચારિત્ર. ૧૦ વેદ. પ્રઅજીવન દશ પરિણામ કર્યા. ઉ૦ ૧ ગતિ. ૨ બંધન. ૩ સંસ્થાન.
૪ વર્ણ. ૫ ગંધ. ૬ રસ. ૭સ્પર્શ. ૮ અગુરૂ લધુ. ૯શબ્દ. ૧૦ ભેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org