SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૧ : અસ્થિસુખ સાતમું છે નિષ્કામ દીક્ષાનું આઠ, નવમું ત્યું અનાબાધ ગણે તે ગણાય છે; મેક્ષ મળ્યાનું છેવટે દશ સુખ દાખ્યા એમ, લલિત તે પૂર્ણ લાભ પુન્ય વેગે પાય છે. ૧ દશથી કામ નહિ પડે. ( મનહર છંદ. ) બાળથી રમત વારે વડાથી વિરોધ ટાર, એકાંતમાં સ્ત્રીની સંગે હસવું હઠાવજે, ભેજને લજ્યા ન ધારો વલ્ડિ થકી જેર વારો. અજાણ્યા પાણીમાં જવા વિચાર વળાવજે. બેલને તો નાથ નાખે ઘોડાને લગામે રાખે, હસ્તિને અંકુશ એથે કબજ કારજે, ક્રૂરથી સદાય દૂર રહે ન લલિત ધૂર, દશથી વિરૂધ વાતે લશે નહિ લાવજે. ૧ દાતારનાં દશ લક્ષણ. ( મનહર છંદ ) દશ લક્ષણે દાતાર વિવરી તેને વિચાર, સમજવા સાર તેની બાબતે બતાવે છે; પરૂપે પધારો વીર નયણે અમૃત નીર, સુખશાતા તે સધીર કહીને કરાવે છે. વળી સુવધારે માન પ્રેમથી કરાવે પાન, જસ પારો ગુણ જાણુ દેવે દેવરાવે છે; ભેજન કરાવે ભાવે વેળાવતાં વાર થાવે, શુભ લક્ષણે સ્વભાવે લલિત તે આવે છે. ૧ સ્નાનનાં દશ ગુણ. ( શાર્દુલ વિ. છંદ. ) સ્નાનું નામ મનઃ પ્રસાદજનનં દુઃસ્વપનવિધ્વંસન, શૌચસ્યાયતન મલાપહરણું સંવર્ધનં તેજસામ; રૂપોદ્યોતકરૂં સુખસ્વરકરે કામાગ્નિસંદીપન, સ્ત્રીનું મન્મથ મેહનં બળકરં સ્નાને દશેતે ગુણા. ૧ (અવકૃતિ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy