________________
: ૧૧૦ :
વિસ્તરાર્થે કહી નવ દશમી છે શ્રુત ધર્મે, રૂચિ ત્યાં લલિત રાખ દશે સુખ દાય તે. ૧ જીવ જયણાયે દશ ચંદરવા. ( મનહર છંદ. )
ઘર ચૈત્યના પહેલા બીજો ધર્મ સ્થાને કહ્યો, જમણુ જગાયે એમ ત્રીજો અંધાવાય છે; ચુલા ઉપરના ચેાથે પાંચમા શય્યાયે ખાંધેા,
પછી પાંણીયારે છઠ્ઠો ખાંધ્યાનું કહાય છે, ખાણિયે સાતમાને આઠમેા લેાણા પર,
ઘટી ઉપર નવમે મધવે! તે ન્યાય છે, એક દશમેા વધારે જ્યાં મધવે ત્યાં અધાય, દશેથી લલિત જેંગ જયણા પળાય છે. १ શત વર્ષાયુયે દશદશા. ( મનહર છંદ. )
બાળદશા ક્રીડાદશા ભાગવાંચ્છે મઢ દશા,
બળદેશા પ્રજ્ઞાદશા પાંચમી કહાય છે; હાયણી ઈંદ્રિય હાણી છઠ્ઠી દશા તે કહાણી, પ્રપંચે પેરાઈ દશા સાતમી મનાય છે. ઇષપ્રાગભાર દશા શરીરનું નમી જવુ,
નવમી મન્સુખ દશા જરાપણે પાય છે; શાયિની દશા તે નિંદા દશમી લલિત દાખી, શત વર્ષાયુએ દશા દશ આમ થાય છે. ૧ દશ પ્રકારનું સુખ.
( મનહર છંદ )
નિરંગી પણું પહેલું બીજું દીર્ઘ આયુષ્યનું, ધનીક પણાનું ત્રીજું સુખ સમજાય છે; સુગુણ સ્ત્રીનું તે ચાથુ જે તે ભાગે ોઇતાજ, મળે પાંચમું ને છઠ્ઠું સતાષે સદાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org