________________
: ૧૯ : ૨ વૃદ્ધ. ૩ વિપ્ર. ૪ અંધ. ૫ ગાય. ૬ પૂજ્યપુરૂષ. 9
રાજા. ૮ સગર્ભા સ્ત્રી. ૮ ભારવાહી. પ્ર. અન્ય મતના નવ ખંડ કયા. ઉ. ૧ ભરતખંડ. ૨ હરિખંડ.
૩ એલારખંડ. ૪ રામખંડ. ૫ હરિન્નખંડ. ૬ વનખંડ.
૭ કુરૂખંડ. ૮ કિતમાલેખંડ. ૯ ઈરાદ્ધખંડ. પ્રઢ ન બેલ્યામાં નવ ગુણ ક્યા. ઉ૦ ૧ દેવ. ૨ ગુરૂ. ૩ જ્ઞાનની
આશાતનાથી બચાય. ૪ જાપ (માળાજાપ કે–ધ્યાનની શુદ્ધી લાભ). ૫ શુદ્ધ કાઉસ્સગ્ન થાય. ૬ વાયુકાયનો બચાવ થાય. ૭ મૂર્ખ કે ફોધીના વિરોધથી બચાય. ૮ નિંદા-ઈર્ષાથી
બચાય. ૯ આપ સ્વાર્થ સધાય. પ્ર. લાકડીના નવ ગુણ કયા. ઉ૦ ૧ આંધળાને આધાર. ૨ માં
ગળાને આધાર. ૩ વૃદ્ધ પુરૂષને આધાર. ૪ ચાર ભય નિવારાય. ૫ પાણીમાં તરાય. ૬ કુતરા વિગેરેના ભયથી બચાય. ૭ શત્રુથી બચાય. ૮ કુભાર્યાને શિક્ષા. ૯ ભેંસ દહાવા કારણે.
દશ વસ્તુસંગ્રહ દશ પુન્ય ક્ષેત્રે-જિનચૈત્ય બિંબ શ્રુત સંઘ, દુઃખી આશ્રય દાન;
ત્રણરત્નપુષ્ટિ પિલાળ તે, પુન્ય ક્ષેત્રાપિછાન. આશાતના વારે-તાંબુલ જળ ભુક્ત જેડા, સ્ત્રી સયન ને થુંક
માત્રુ હલે જુગાર દશ, મહાશાતના મુક. દિવ્યના પ્રકાર–જળ અગ્નિ ઘટ કેશ એમ, વિષ ભાષા નેતાંદુલ
ફળ કુલ સુત સ્પર્શ તેહ છે, દિવ્ય દશવિધ તે કુલ દશ પ્રકારની રૂચિ.
(મનહર છંદ.) છોક્ત તત્વે પહેલી બીજી ગુરૂવાદિ બધે.
સર્વજ્ઞ વચને ત્રીજી રૂચિયું રખાય તે; સુત્ર સિદ્ધાંતની ચોથી વાકયે વધુ અર્થે પાંચ,
અભિગમ વિશિષ્ટની છઠ્ઠી સુગણાય તે. દ્વાદશાંગી નયે કરી વિચારતાં સાત થાય.
સુ સંયમ કિયા રૂચિ આઠમી મનાયતે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org