________________
: ૧૦૬ :
એના નાશ થાય-પુરૂષ ચાગ હણાય તે, વેણુકાના દ્રષ્ટાંત; તસ શળિયા રૂભંગળી, થાય તે મીશ અત નવ પ્રકારના નિયાણા.
દુહા—નૃપ ધનીક સ્ત્રી નર દેવ, અવ્યવિયારનું જાણુ; અભ્ય વિયારનં શ્રાધ દરિદ્ર, નિયાણા નવ પ્રમાણુ. તેના વિસ્તારે ખુલાસા.
૧ રાજાનું—શ્રેણિકને દેખી ભવાંતરે હું રાજા થાઉં એવી પ્રાર્થના કરવી તે.
૨ ધનીકનું–બહુ ખટપટવાળા રાજે સર્યું. હું ભવાંતરે સમૃદ્ધિવાન ગૃહસ્થ થાઉં એવું ચિતવે તે.
૩ સ્ત્રીનું —પુરૂષને ઘણા પ્રકારનુ કામ અને દુ:ખ દેખી, ભવાંતર હું સ્ત્રી થાઉં એમ ચિતવે તે.
૪ પુરૂષનું—સ્ત્રીઓનુ પરવશ પણ જોઈ ભવાંતર હું પુરૂષ થાઉં એમ ચિતવે તે.
૫
દેવનું—મનુષ્યાના વિષયેા અરૂચિમય છે, તેથી દેવ થવાની પ્રા ના કરવી તે, આવાને ધર્મ સાંભળવાની ચેાગ્યતા છે પણ ચે નિહ.
૬ અપ્સ સ્વસ્રી તથા સ્વ શરીરથી ઉત્પન્ન કરીને, સ્ત્રી સાથે વિચારનું–સુખ ભોગવનાર દેવપણાની ઇચ્છા કરવી તે. આ પણ ધર્મને સાંભળે પણ શ્રદ્ધા ન બેસે.
૭ અવિ જે દેવતાઓ વિષય વિરક્ત છે તેની પ્રાર્થના કરે તે. યાત્ત આવાને ધર્મ શ્રવણ, શ્રદ્ધા, રૂચિ થાય શ્રાવક પણું (અરત) –પામે પણ ખારવ્રત લેનાર ન થાય ( વ્રત પચ્ચખાણુ ઉદય ન આવે. )
૮ શ્રાવકનું-હું” સાધુ સાધ્વીને દાન આપવાવાળા ઉત્તમ જાતિને શ્રાવક થાઉં. આવું ચિંતવનાર ખારવ્રત ધારણ કર નાર થાય, પણ સર્વ વિરતિ ઉદય નાવે દેવલાકમાં જાય.
૯ દરિદ્રનું--હું દરિદ્ર ( હલકા કુળમાં.) થાઉં તે તુરત દીક્ષ ઉદય આવે એવી ઈચ્છા કરવી તે. એમ થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org