SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ખીવાદી ૨૧૩ “[6] વાયુત ચાટ્ટા[ખ્યા માત્રn[] શ્રીનિમિત્તેિ રમો (૫) પ્રતા(:) [સંવત ૧૨૩૬ (ર્તિ) વરિ [૨] बुधे अ[ये]ह श्रीनडूले महारा[जा]धिराजश्रीकेल्हणदेवकल्याणविजयराज्ये प्रवर्त्तमाने [राज्ञी] श्रीजाल्हणदेविभुको(क्तौ) श्रोषडिर]कदेव श्रीपार्श्वनाथप्रतापतः थांथासुतराल्हाके न] भा(भ्रा)तृ पाल्हापुत्र सोढा सुभकर रा[म]देव धारणि[यवो] हीषवर्द्धमा[न] लक्ष्मीधरसहजिग ઈવ [ક્રિયT] દા (!) [T] સધીરા વિંદ્રવરવામિ યુસેન મ.પરમેશ્રેયાર્થે વિદિતનિગ]િ વ્રત:(જં) 1 રાહૃારા(૫)[]. मानुषैः] वसद्भिः वर्ष प्रति हाएल ४ प्रदेया[:]। शेषजनानां वसतां साधुभिः गोष्ठिकेः (कैः) सारा कार्या ।। संवत् १२३६ वर्षे ()] કુરિ શરૂ ની સોયિ માતલામતિ પુનઃ (પુષ્પા) રતૈમો ૩ (9) [at] પહેલા લેખ ઉપરથી જણાય છે કે આ મંદિર મૂળનાયક શ્રી મહાવીર સ્વામીનું હતું અને બીજા લેખથી મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું હોવાનું જણાય છે. આથી લાગે છે કે સં. ૧૨૨૧ માં મૂળનાયક મહાવીરસ્વામીની મૂર્તિ હતી અને સં. ૧૨૩૬ માં તેમની જગાએ શ્રી પાર્શ્વનાથની મૂર્તિ પધરાવવામાં આવી હશે. આજે મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. ૨. બીજું શિખરબંધી જિનાલય ખીમેલ જવાના રસ્તે દરવાજાની પાસે છે. આ મંદિર પોરવાડ મતીજી વરદા જીની પત્ની શ્રાવિકા હાંસીબાઈએ નવું બંધાવ્યું છે. આ મંદિર નાનું હોવા છતાં રમણીય છે. ૧૦૫. ખીવાદી (કઠા નંબર ઃ ૨૭૩-૨૭૩૮) એરણપુરાડથી ૧૦ માઈલ દૂર પશ્ચિમેત્તર દિશામાં પીવાણુદી નામે કસબે વસેલું છે. એનું પ્રાચીન નામ ક્ષમાનંદી. આ ગામ કોણે વસાવ્યું તે જાણવામાં આવ્યું નથી. અહીં ૧૦૦૦ જેનેની વસ્તી છે. ૩ ઉપાશ્રય, ૧ જૈન ધર્મશાળા અને ૨ જૈન મંદિર વિદ્યમાન છે. ૧. બજારમાં આવેલું શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર શિખરબંધી છે. મૂળનાયકની મૂર્તિ ઉપર લેખ નથી પરંતુ મતિ પ્રાચીન અને મનહર છે. આ પ્રતિમા વેતવણી ૧ હાથપ્રમાણની છે. સં. ૧૮૫૪માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરની મૂર્તિઓ સંબંધે સ્થાનિક માહિતી એવી મળી છે કે, આ ગામના ઠાકર દેવડા અને પસિંહજીના સમયમાં સં. ૧૮૫૨ ના શ્રાવણ સુદિ ૧૧ ના દિવસે પ્રથમ ગેડી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ધર્મશાળા પાસેની જમીનમાંથી મળી આવી હતી. એ પછી એ સ્થળે વધુ ખોદકામ કરતાં ૧૨ જિનબિંબ નીકળ્યાં હતાં. તેની સાથે મળી આવ્યું હતું. જિનાલય બાંધવાનું નક્કી થતાં સં. ૧૮૫ર ના શ્રાવણ વદિ ૩ ને દિવસે મંદિરનું શિલારોપણ કરવામાં આવ્યું અને સં. ૧૮૫૪ ના ફાગણ સુદિ ૨ ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિમાઓ નીકળી એ જ સમયે પહાડમાંથી આરસપાષાણુની ખાણ પણું જડી આવી. એ જ ખાણના પથ્થરોથી આ મંદિર બાંધવામાં આવ્યું. આશ્ચર્યની વાત તે એ છે કે, મંદિર સંપૂર્ણ બંધાઈ ગયા પછી ખાણમાંથી નીકળતા પથ્થરે પણ બંધ થયા; આથી નવકેટિ મારવાડમાં આ મંદિરની પ્રસિદ્ધિ થતાં લેકે યાત્રાળે આવવા લાગ્યા અને ડિક સુદિ ૧૦ ના દિવસે મેળે સ્થાપન કરવામાં આવ્યું, જે અત્યાર સુધી ચાલુ છે. શાહ મેતી કેલાના જૂના ચોપડાના એક પૂંઠા ઉપર લખેલા સ્તવન ઉપરથી જણાય છે કે આ મંદિરમાં આરસપાષાણુની ૧૩ મૂર્તિ છે. આજે પણ અહીં ૧૩ મૂતિઓ વિદ્યમાન છે. ૨. બીજું મંદિર ગામ બહાર શોઆદીશ્વર ભગવાનનું શિખરબંધી છે. શેઠ કપૂરચંદ પરતાપજી સંભાવતે બંધાવી સં. ૧૯૮૯ માં તેની પ્રતિષ્ઠા કરાવી છે. આ દેરાસર “શત્રુંજયાવતાર” અથવા “શત્રુંજય’ના નામે ઓળખાય છે. Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy