________________
૨૦
જૈન તીર્થ સર્વસંગ્રહ
जिनभक्तिमता तेन, सम्यक्त्वगुणसेविता । श्रीअलबरदुर्गे च, दर्शनस्य विशुद्धये ॥ ११ ॥ कारापितमिदं चैत्यमत्रैवेषां शुभे दिने । स्थापना पार्श्वनाथस्य, प्रतिमा रावणाभिधा ॥ १२॥ श्रीमबृहत्खरतरगच्छेशः सूरिपुंगवः । श्रीजिनसिंघसूरीन्द्र आसीत् सर्वगुणोदधिः ॥ १३ ॥ श्रीजिनचंद्रसूरिस्तु, विद्यतेऽत्र तदन्वये । तस्यादेशात् सहर्षेण, सर्वसंघसमागमे ॥ १४ ॥ वाचकैः रंगकलशैः, शीलादिगुणभूषितैः। परिवारयुतैश्चैतत् सत्प्रतिष्ठापनं कृतं ॥ १५ ॥ तावन्नंदतु चैत्योऽयं, हीरानंदस्तथैव च । यावद् भूमिश्चंद्रार्की, सर्वे सत्त्वसुखाकरौ ॥ १६ ॥ તીર્થમરિતારતું, વુમે (?) યઃ પુણવશ્વ ધર્મ, પુરક્ષેત્રમવીરત્ II ૨૭ .
एषा प्रशस्ति लिपीकृता वा० रंगकलशगणीनां शिष्येण राजकलशमुनिना शुभं । संवत् १६५४ माघ वदि १३ शनि दिने श्रीअकबरजलालुदीनराज्ये श्रीआगरावासी साह हीरानंदेन श्रीअलवरगढदुर्गे नवीनकारापितचैत्यालये श्रीरावणपार्श्वनाथस्य प्रतिमा स्थापिता। श्रीरस्तु । कल्याणमस्तु । शुभं भवतु ॥"
જો કે આ રાવણુપાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૬૫૪માં થઈ છે પણ એ પૂર્વે અહીં રાવણ પાશ્વનાથનું મંદિર જ હતું એને પુરા સં. ૧૪૪ની એક રૂપેરી અક્ષરની “કલ્પસૂત્રની પ્રતિની પ્રશસ્તિ આપે છે –
" यात्रा श्रीरावणे तीर्थे, संघेन सह निर्मिता । प्राप्तं तत्रैव येनाशु, संघपतिपदं मुदा ॥६॥ –શ્રેષ્ઠી રામસિંહે સંઘ સહિત શ્રીરાવણતીર્થની યાત્રા કરી સંઘપતિપદ મેળવ્યું.
આ ઉલ્લેખથી જાણી શકાય છે કે રાવણુપાર્શ્વનાથ તીર્થ પંદરમા સૈકા પહેલાંથી પ્રસિદ્ધિમાં હતું જ. સંભવત: જંગલમાં ખંડિયેર દશામાં અત્યારે પણ વિદ્યમાન મંદિર વિશે આ યાત્રાને નિર્દેશ હશે, એ ખંડિયેર બનતાં ત્યાંની મતિએ અલવરમાં લાવવામાં આવી હશે અને સં. ૧૯૫૪માં શ્રેષ્ઠી હીરાનંદે નવીન મંદિર બંધાવી મૂળનાયકની નૂતન પ્રતિમાની રાવણ પાર્શ્વનાથના નામે પ્રતિષ્ઠા કરાવી હશે એમ લાગે છે.
એ પછી થયેલા કેટલાયે યાત્રીઓએ આ તીર્થની યાત્રા કરતાં તીર્થમાલાઓમાં તેનો ઉલ્લેખ કરેલ જેવાય છે:
(૨) “ઝીન્નાશrળેલુ ક્ષિતિષકુરે વિરે ઘણા ”—
(ક્ષેમરાજ રચિત પાર્શ્વ અષ્ટોત્તર નામસ્તવનઃ શ્રી. અગરચંદ નાહટાના સંગ્રહમાંથી ) (૨) “અલવઈ નયર ગોપાચલઇ, ઢલ્લિય રાવણ પાસ વણારસો વદીઈ ઠકમત"
| (શ્રી. અગરચંદ નાહટાના સંગ્રહમાંથી) (૩) “રાવણ મનમાં સાંભ, અલવરપૂરમાં બેઠે પ્રભુ ઠામે
–કયાણસાગર રચિત “પાર્શ્વનાથ ચત્ય પરિપાટી' “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ” પૃ. ૭૨ (૪) “હિવે વાત દેશ વિખ્યાતા, અલવરગઢ કહેવાય રાવણપાશ્વ જુહાર રંગ, સેવે સુરનર પાયજી
-સૌભાગ્યવિજયરચિત તીર્થમાળા પૃ. ૮૯ (૫) “નરવર અલવર રણથંભરિ, રાવણ પાસજી રક્ષા કરિ.” –શીલવિજયરચિત તીર્થમાળા-પૃ. ૧૧૦ (૬) “શ્રીરાવણ પ્રભુજી સંકટભંજન નામઈ, કરહેડ કામિતપૂરણ માંડણ ગામઈ.
–મેઘવિયરચિત “પાર્શ્વનાથ નામમાલા' પૃ. ૧૫૧ (૭) “વરકાણુ પરાણું રાણુ વિશ્વનું રે, રાવણ ગૌડીપાસ.” -રત્નકુશલરચિત “પાર્શ્વનાથ સંખ્યસ્તવન' પૃ. ૧૬૯ (૮) “ અલવર રાવણ રાજિ, જીરાઓલિ હે તું જાગે દેવ.” –શાંતિકુશલરચિત “ગોડી પાર્શ્વનાથ' પૃ. ૧૯
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org