________________
જૈન તી સસ મહ
ખારમા સૈકાના અંતમાં નાગપુર (નાગાર )ના રહેવાસી પટ્ટીવાલ, શાહ વરદેવ નામનેા ધર્મ શ્રદ્ધાળુ શ્રાવક હતા. તેને પરિવાર પણ વિશાળ હતા. આખાયે પિરવાર ધર ંગે રંગાયેલા હતા. તેઓ ‘વરડુડિયા 'ના નામથી ઓળખાતા હતા. વરદેવને આસધર અને લક્ષ્મીધર નામે બે પુત્ર હતા. તેમાંના આસદેવને શાહ નેમ, આભટ, માણિક અને સલખણુ નામના અને લક્ષ્મીધરને પણ થિરદેવ, ગુણુધર, જગદેવ અને ભુવણા નામે ચાર-ચાર પુત્ર હતા. આમાં આસદેવના પુત્ર પાછળથી પાલણપુરનિવાસી અન્યા. તેમના શાહ નેમડના કુટુંબે નીચે પ્રમાણેનાં ધાર્મિ ક કાર્યો કર્યાં હતાં.
૨૦૦
૧.
૨.
એ જ મહાતીર્થમાં મહામાત્ય શ્રીતેજપાલે બંધાવેલા શ્રીસત્યપુરીય શ્રીમહાવીરસ્વામીના મ ંદિરમાં ૧ બિબ અને ૧ ગામલે કરાવ્યાં.
૩.
એ જ મહાતીર્થાંમાં ખીજી દેવકુલિકામાં ૨ ગોખલા, પાષાણુનુ ૧ જિનબિંમ અને ૧ ઋષભાદિની ચાવીશી કરાવી. એ જ મહાતીર્થના મંદિરના ગૂઢમંડપના પૂર્વ દ્વારમાં ૧ ચેખલા, તેમાં ૨ મૂર્તિએ અને તે ગોખલાની ઉપર ૧ શ્રીઆદિનાથ ભગવાનનું બિખ કરાવ્યું.
૪.
શ્રીશત્રુંજય મહાતીર્થાંમાં મહામાત્ય શ્રીતેજપાલે બંધાવેલા નદીશ્વર દ્વીપની રચનાવાળા શ્રેષ્ઠ ચૈત્યમાંના પશ્ચિમ દિશાના મંડપમાં ક્રૂડ કલશાદિયુક્ત દેવકુલિકા અને શ્રીઆદીશ્વર ભગવાનનું એક બિમ કરાવ્યું.
૫.
શ્રીગિરનાર તીમાં શ્રીનેમિનાથ ભગવાનના પાદુકામ ડપમાં ૧ ગેખલે અને ૧ શ્રીનેમિનાથ ભગવાનનું બિન્ન કરાવ્યું. એ જ તી માં મહામાત્ય વસ્તુપાલે બંધાવેલા શ્રીઆદિનાથ ભગવાનના આગળના મંડપમાં ૧ ગોખલે અને ૧ શ્રીનેમિનાથ ભગવાનનું બિંબ કરાવ્યું.
૬.
૭.
..
અર્જુÖદાચલ ( આબુ ) તીમાં શ્રીનેમિનાથની ભમતીમાં ૬ બિખાથી યુકત ૨ દેવકુલિકાઓ કરાવી.
જાવાલિપુર( જાલેાર )ના શ્રીપાર્શ્વનાથ ભગવાનના મંદિરની ભ્રમતીમાં શ્રીઆદિનાથ ભગવાનની ખિંખથી યુક્ત ૧ દેવકુલિકા કરાવી.
૯.
તારણગઢ( તારંગા )ના શ્રીઅજિતનાથ ભગવાનના મંદિરના ગૂઢમંડપમાં શ્રીઆદિનાથ ભગવાનના ૧ ગોખલા કરાવ્યો. ૧૦. અણુહિદ્ઘપુર પાટણુમાં હાથીયા વાવની નજીકના શ્રીસુવિધિનાથ ભગવાનના મંદિરના જીર્ણોદ્ધાર અને તેમાં શ્રીસુવિધિનાથ ભગવાનનું ૧ નૂતન બિગ સ્થાપન કર્યું.
૧૧. વીજાપુર ( કડી પ્રાંત)ના જિનાલયમાં શ્રીનેમિનાથ ભગવાન અને શ્રીપાર્શ્વનાથ ભગવાનની એકેક બિખથી યુક્ત ૨ દેવકુલિકાઓ કરાવી.
૧૨. એ જ મદિરના મૂળગભારામાં કવલીખત્તકમાં અને તેમાં શ્રીઆદિનાથ ભગવાનની તથા શ્રીમુનિસુવ્રતસ્વામીની એમ ૨ મૂર્તિએ સ્થાપન કરાવી
૧૩. લાટાપટ્ટી ( લાડાલ)માં મહારાજા કુમારપાલે બંધાવેલા ‘કુમારવિહાર' નામક જિનમંદિરના છીદ્ધાર વખતે શ્રીપાર્શ્વનાથ ભગવાનની સન્મુખના મંડપમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિંબ અને ૧ ગેાખલા કરાબ્યો.
૧૪. ઉપર્યું કત મંદિરની ભમતીમાં શ્રીઅજિતનાથ ભગવાનનું મિા તથા ફ્રેંડ કલશાદિયુકત ૧ દેરી કરાવી. ૧૫. ઉપર્યું કત મદિરમાં શ્રીશાંતિનાથ ભગવાન અને શ્રીઅજિતનાથ ભગવાનની ૨ કાઉસગ્ગિયા મૂર્તિ પધરાવી.
૧૬. પ્રહૂલાદનપુર( પાલણપુર )ના રાજા પરમાર પ્રહ્લાદનદેવે બંધાવેલા ‘ પાડ્તવિહાર' નામના જિનાલયમાં શ્રીચંદ્રપ્રભ ભગવાનના મંડપમાં એ ગેાખલા કરાવ્યા.
૧૭. ઉપ`કત મંદિરની ભમતીમાં શ્રીનેમિનાથ ભગવાનની આગળના મંડપમાં શ્રીમહાવીરસ્વામીનું બિંબ પધરાવ્યું. આ બધાં કાર્યાની પ્રતિષ્ઠા શ્રીનાગેન્દ્રગચ્છીય શ્રીમાન શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીવિજયસેનસૂરિએ કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org