SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ मा श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर - લોર श्रीमहावीर जैन आराधना केन्द्र ૧૮૯ જાવા ( ) વિ ૧૮૦૦૧ ભે, મહેરાબે, દેરીએ અને ભીંતમાંથી મળી આવેલા શિલાલેખથી સ્પષ્ટ થાય છે કે આ મસ્જિદ જૈન મંદિરના પથ્થરથી બંધાવેલી છે. ડો. ભાંડારકરનું મંતવ્ય છે કે “આ કબર ઓછામાં ઓછાં ૪ દેવાલયેની સામગ્રીથી બનાવવામાં આવી છે, જેમાંનું એક તે સિંધુ રાજેશ્વર નામનું હિંદુ મંદિર છે અને બીજાં ત્રણ આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી નામનાં જૈન મંદિર છે, જેમાંનું પાર્શ્વનાથનું મંદિર તે કિલા ઉપર હતું.” આ પાર્શ્વનાથનું મંદિર એ જ સુવર્ણગિરિ ઉપર કુમારપાલ નરેશે બંધાવેલું ‘કુમારવિહાર' નામનું પ્રસિદ્ધ ચિત્ય હતું. શ્રીમહાવીરસ્વામીનું મંદિર “ચંદનવિહાર ” નામે ઓળખાતું હતું અને શ્રી આદીશ્વરનું ચેત્ય શ્રાવક યશવીરે બંધાવ્યું હતું. આ તપખાનામાંથી સં. ૧૧૯૪, સં. ૧૨૩૯ સં. ૧૨૬૮, સં. ૧૩૨૦ અને સં. ૧૩૨૩ના જુદા જુદા વર્ષોમાં લખાયેલા જૈન શિલાલેખ આજે પણ મળી આવે છે, તોપખાનાના દીવાનખાનાની ગેલેરીને એક પ્રાચીન લેખ આ પ્રકારે છે – " सं. ११९४ श्रीमालीय श्रे० वीसलसुत नागदेवस्तत्पुत्रौ(त्रा) देल्हा सलक्षण झांबाख्या [:] झांबापुत्रो विजाकस्तेन देवडसहितेन पितृझा श्रेयोर्थ श्रीजावालिपुरोयश्रीमहावीराजिनचैत्ये करोदि (१) कारितं । श्रीशुभं भवतु ॥" આ લેખ ઉપરથી જણાય છે કે શ્રી મહાવીર ચત્ય સં. ૧૧૯૪માં કે તે પહેલાં બંધાયેલું હતું. એ પછી સં. ૧૨૬૮ને લેખ આ પ્રકારે છે ' संवत् १२२१ श्रीजावालिपुरीयकांचना [ग]रि गढस्योपरि प्रभुहेमसूरिप्रबोधितश्रीगूर्जरधराधीश्वरपरमाईत-चौलुकय महारा[ज]धिराजश्रीकु]मारपालदेवकारिते श्रीपा[]नाथसत्कमूल]विव(बिंब)सहित श्रीकुवरविहाराभिधाने जैनचैत्ये । सद्विधिप्रवर्ति]नाय वृब्रिाहद्गच्छीयवादीन्द्रश्रीदेवाचार्याणां पक्षे आचंदाकं समर्पिते ॥ सं० १२४२ वर्षे एतद्देसा(शा)धिपचाहमान कुलतिलकमहाराजश्रीसमरसिंहदेवादेशेन भा० पासुपुत्र भां० यशीवीरेण स[मु]द्धते श्रीमद्राजकुलादेशेन श्रीदे[वा]चार्यशिष्यैः श्रीपूर्णदेवाचार्यः। सं० १२६५ वर्षे ज्येष्ठ सु० ११ श्रीपार्श्वनाथदेवे तोरणादीनां प्रतिष्ठाकार्ये कृते मूलशिखरे व(च) कनकमयध्वजादंडस्य ध्वजारोपणप्रतिष्ठायां कृतायां ।। सं० १२६८ वर्षे दीपोत्सवदिने अभिनवनिष्पन्नप्रेक्षामध्यमंडपे श्रीपूर्णदेवसूरिशिष्यैः श्रीरामचंदाचा [:] सुवर्णमयकलसा(शा)रोपणપ્રતિ તt | સુ(સુ)મં મવતુ || 8 || આ લેખથી જણાય છે કે, સં. ૧૨૨૧ માં શ્રીકુમારપાલ નરેશે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર ગઢ ઉપર બંધાવ્યું. તેમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા શ્રીવાદી દેવસૂરિએ કરી હતી, એ પછી સં. ૧૨૪૨ માં સમરસિંહની આજ્ઞા મેળવી ભંડારી પાસુના પત્ર ભંડારી યશવીરે ઉદ્ધાર કરાવ્યું હતું. સં. ૧૨૫૬ માં શ્રીદેવાચાર્યના શિષ્ય પૂર્ણચંદ્રસૂરિએ રાજકુલની આજ્ઞાથી એ મંદિરમાં તરણની પ્રતિષ્ઠા કરી હતી અને સં. ૧૨૬૫ માં મૂળશિખર ઉપર સુવર્ણદંડ અને ધ્વજારોપણની પ્રતિષ્ઠા કહી હતી. સં. ૧૨૬૮ માં નવા બનાવેલા પ્રેક્ષામધ્યમંડપ ઉપર શ્રીપૂર્ણ દેવસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિએ સુવર્ણમય કળશની પ્રતિષ્ઠા કરી હતી. આ લેખમાં નિર્દિષ્ટ શ્રીરામચંદ્રસૂરિએ સંસ્કૃત ભાષામાં ૭ દ્વાત્રિશિકાઓ રચી છે, એ ઉપરથી આ મંદિરની વિશળતા. ભવ્યતા અને મહત્તાને ખ્યાલ આવે છે. આ મંદિર બાવન જિનાલયવાળું હતું અને તેમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ફણાવાળી હતી એમ પણ તેમાં જણાવ્યું છે. સં. ૧૨૯૬ ના એક શિલાલેખથી જણાય છે કે, નાગપુરીય લાહડે આ મંદિરની ભમતીમાં એક દેરી કરાવી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. વળી, એ જ લેખમાં તેના જ વંશના દેવચંદ્ર શ્રેષ્ઠીએ અષ્ટાપદમાં બે ગેખલા કરાવ્યાની નૈધ આપી છે.* ૩. “પ્રાચીન જૈન લેખસંગ્રહ ' ભા. ૨, લેખાંક: ૩૫૧ થી ૩૬૩ માં આ લેખ સંગ્રહાયા છે. . “ શ્રીઅર્બદ પ્રાચીન જૈન લેખસંદોહ: ', લેખાંક : ૨૭૯; અને “જૈન 'ને રૌપમહાત્મવાંક : ૫. શ્રીકલ્લાણુવિજયજી- જૈન તીર્થ સુવર્ણગિરિ' પૃ8 : ૪૬. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy