________________
વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી
૫૩૫
-પહેલાં જૂના સાણવાડાનું ખંડિત જિનમંદિર બનેલું
હેવું જોઈએ : ૨૫૧ ૧૪૯૯ માં પં. મેહ કવિએ રાણકપુરને પ્રત્યક્ષ નિહાળી “રાણિગપુર
ચતુર્મુખપ્રાસાદ સ્તવન રચ્યું : ૨૧૪ –ની આસપાસ પં. શ્રીમહ કવિએ “તીર્થમાળા’ની રચના કરી : ૨૪૬ –ની આસપાસના પ. મેહ કવિએ તીર્થમાળામાં ઝાડોલીના જિનાલયમાં મૂઠ ના શ્રી શાંતિનાથ હોવાનું જણાવ્યું છે : ૨૪૦ -ની આસપાસ શ્રીમહાકવિએ રચેલી તીર્થમાળા’માં અને સં. ૧૭૪૫માં શ્રીશીલવિજયજીએ રચેલી “તીર્થમાળા'માં વીરવાડામાં શ્રીધર્મ જિનેશ્વરનું મંદિર હોવાનો ઉલ્લેખ છે : ૨૬૮ -ની આસપાસ શ્રીમેલ કવિએ રચેલી “તીર્થમાળામાં મહારમાં શ્રી મહાવીર જિનાલય હોવાનો ઉલ્લેખ આપ્યો છે : ૩૦૧ – લેખ ઉંદરાના જિનાલયના મૂ૦ ના ની ગાદીમાં છે તેમાં બ્રાહ્મણવાડા ગામના શ્રી મહાવીર જિનાલયનો ઉદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે : ૨૭૦ –ના ફાગણ વદિ પના લેખવાળી મૂર્તિ ઉંદરા ગામના
જિનાલયના મૂ૦ ના ઉપર છે : ૨૫૧ ૧૫ મા સૈકા કરતાં પ્રાચીન ભટાણું ગામ અને તેમાંનું
જૈન મંદિર હોવું જોઈએ એમ ૫. મેહ કવિના વર્ણનથી જણાય છે. ૩૦૬ -મા સૈકા પહેલાનું મહેસાણા પ્રાચીન હોવાને પુરાવો
મળે છે : ૬૭ ૧૫ મા સૈકામાં શ્રીજિનતિલકસુરિજીએ ખંભાત ચૈત્ય
પરિપાટી' રચીઃ ૧૭ -સૈકાનું સુરતના શાહપુરમાં આવેલું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર વિદ્યમાન હોવું જોઈએઃ ૩૧ -સદીને લેખ ભીલડિયાની ધર્મશાળાને પાયે ખોદતાં મળી આવેલી શ્રી શાંતિનાથની મૂર્તિ ઉપર છેઃ ૩૬ -મી શતાબ્દીના પ્રારંભના લેખે પિપલગચ્છના મળી આવે છે: ૪૩ -મી શતાબ્દીમાં શ્રીરત્નસિંહરિ વિદ્યમાન હતા : ૫૬ -મા સૈકામાં મુજિગનગરના મુંટ નામના શ્રેણીએ ધાતુનાં અનેક ચોવીસીનાં બિંબ શ્રીસમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યાં: પર –મી સદીમાં થયેલા શ્રીજિનભસૂરિએ રચેલા “અષ્ટોત્તર પાર્શ્વ નામ સ્તવનમાં ઘોઘાના નવખંડા પાર્શ્વનાથ ઉલેખ છેઃ ૧૧૧ -મા સૈકામાં મહુવાના વસ્તુપતિ કે અસંખ્ય યાત્રાઓ અને મહત્સવો કર્યા : ૧૧૧
-મા સૈકામાં સુંદરબેદરના રહીશ શ્રેણી પૂર્ણસિંહ અને બંધુરમને ગિરનારમાં ઉત્તુંગ જિનપ્રાસાદ રચાવ્યો : ૧૧૭ -સૈકામાં ઝાંઝણના ચાહડ, બાહ, દેડ, પદ્મસિંહ, આદું, પાછું નામના છ પુત્રો અને બાહડનો પુત્ર મંડન હુશંગગોરીના મંત્રીઓ હતા: ૧૬ ૦ –મા સૈકામાં વિકાનો પુત્ર ઝાંઝણ નાંદ્રીય(નાંદેલ ) ના રાજા ગોપીનાથને અને માંડૂ (માંડવગઢ 'ના બાદશાહ આલમશાહ (સંભવતઃ હુશંગારી)ને મંત્રી હતે : ૧૬૦ –મા સૈકામાં કુભા રાણાના નામ ઉપરથી રાણકપુર ગામ વસાવવામાં આવ્યું : ૨૧૪ -મી સદીના અંતમાં રાણકપુર ઘણું આબાદ અને સમૃદ્ધ નગર બની ચૂક્યું હતું : ૨૧૫ –મા સૈકાના લેખો અજારીના જિનાલયની મૂર્તિઓ ઉપર છેઃ ૨૪૧ –મી શતાબ્દીમાં દીયાણામાં જૈન વસ્તી હોવાનું જણાય છે : ૨૫૫ -મી શતાબ્દી સુધી એરના જિનાલયમાં મૂઠ ના શ્રી મહાવીરસ્વામી હતા, તે પછી જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવતાં મૂ૦ ના૦ ની ફેરબદલી થઈ હશેઃ ૨૬૩ -મા સૈકા કરતાં પ્રાચીન વીરેલીનું સાબૂત-જિનમૂર્તિઓ વિનાનું ખાલી મંદિર છે૨૭૦ -મા સૈકામાં માંડવગઢના મંત્રી સંગ્રામ સોનીએ ચંદ્રાવતીમાં એક જિનમંદિર બંધાવ્યું : ૨૭૯ -મા સૈકામાં આબુ ઉપર આવેલા એરિયા ગામમાં જેનોની સારી વસ્તી હતીઃ ૨૯૩ -મી સદીમાં માંડવગઢના બાદશાહ આલમ શાહના મંત્રી આલહરાજે અરાવલાના જૈન મંદિરમાં ઊંચાં તારણે સહિત મોટા થાંભલાવાળા ચંદરવાના વસ્ત્રો યુક્ત એક મંડપ કરાવ્યો : ૩૦૦ -મી શતાબ્દીના અંતમાં શ્રી સોમસુંદરસૂરિએ રચેલા અબુંદગિરિકલ્પ'માં આબુ પરના એરિયા ગામના જિનાલયનો ઉલ્લેખ કર્યો છે: ૨૯૩ -મા સૈકામાં ૫. મેહ કવિએ રચેલી “તીર્થમાળા'માં કરાતીર્થને ઉલ્લેખ છે : ૨૨૮ -મા સૈકામાં જાડા તીર્થ જાણીતું હતું, એમ પં. મેહ
કવિની “તીર્થમાળા’ના ઉલ્લેખથી જણાય છે : ૨૧૪ ૧૫-૧૬ મી શતાબ્દીની પ્રતિષ્ઠિત કૃતિઓ ભિન્નમાલમાં
ગાંધી મૂતાના વાસમાં આવેલા શ્રી પાશ્વ જિનાલયમાં છે : ૧૭૯
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org