________________
વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી
૫૧૭
11
–માં પાટણમાં શ્રીવીરજિન મંદિર વિદ્યમાન હતુંઃ ૫૭ –નો લેખ કુંભારિયાના શ્રી પાર્શ્વ જિનાલયના એક
સ્તંભ ઉપર છે : ૨૮૪ ૧૧૬ ૭ ના ચૈત્ર સુદિ ૧ ને લેખ સેવાકીના જિનાલયના
અગ્રભાગની બીજી દેરી ઉપર છે : ૨૧૧ ૧૧૬૮ માં પાટણમાં સલાકવસતિ વિદ્યમાન હતી : પ૭ ૧૧૭૦ માં માલધારી શ્રીઅભયદેવસૂરિએ મેડતામાં અને છત્રા
પલ્લીમાં રહીને ‘ભવભાવના' નામક સ્વપજ્ઞ વૃત્તિવાળા મોટો ગ્રંથ બનાવ્યું અને મેડતામાં વીરચૈત્ય બંધાવરાવ્યું
: ૧૯૭ ૧૧૭૧ થી પહેલાંનું વાટડા ગામ અને ત્યાંનું જિનમંદિર
હોય એમ શિલાલેખથી જણાય છે : ૨૫૯ ૧૧૭૧ ના જેઠ સુદિ ૪ ના રોજ શ્રેણી સંધારણના પુત્ર
વાડામાં મૂ. ના. શ્રીવીરનાથની પ્રતિમા ભરાવી : ૨૫૯ ૧૧૭૨ પહેલાં સેવાકીનું શ્રીમહાવીર જિનાલય બાંધવામાં આવેલું
એમ શિલાલેખથી સાબિત થાય છે : ૨૧૦ -થીયે પહેલાનું દેરણ ગામ અને ત્યાંનું જિનાલય હેય
એમ શિલાલેખથી જણાય છે : ૨૬૪ ૧૧૭૨ માં કટુકરાજે સેવાડીના શ્રી મહાવીર જિનાજ્ય માટે
પ્રતિવર્ષ માટે કેટલુંક દાન આપ્યું, તેને શિલાલેખ એ મંદિરમાં વિદ્યમાન છે : ૧૫૮, ૨૧૦ -ના ફાગણ સુદ ૩ ને શનિવારને લેખ દેરણાના જિનમંદિરમાં એક પરિકરની ગાદી ઉપર છે. તેમાં દેહલાણી
દેરણાને ઉલ્લેખ છે : ૨૬૪ ૧૧૭૪- કરતાં પ્રાચીન વઢવાણું હોવું જોઈએ : ૯૬
-ની એક પ્રતિમાના પરિકરલેખમાં વર્ધમાનપુરવઢવાણનો ઉલ્લેખ છે : ૯૬ -ના તમાસ શુકલા દશમીએ મંત્રી આભૂએ વાદી
શ્રીદેવસૂરિને નાગરમાં સૂરિપદ આપ્યું : ૧૮ ૧૧૭૪, ૧૧૭૮, ૧૨ ૦૧ ના પ્રતિમાલેખો જે પાલીના નવલખા
પાશ્વ જિનાલયમાંથી મળી આવે છે તેમાં આ મંદિરના
મૂળનાયક શ્રી મહાવીરનો ઉલ્લેખ મળે છે : ૧૭૫ ૧૧૭૪ થી ૧૨૨૬ માં વાદી શ્રીદેવસૂરિના સત્તાકાળમાં
કુંભારિયાના શ્રીનેમિનાથ જિનાલયની પ્રતિષ્ઠા થઈ:૨૮૫ ૧૧૭૫ માં શ્રીમાલમાં દુકાળ પડ્યો : ૫૭.
-ના વૈશાખ વદિ ૧ ને શનિવારે જાલોરના શ્રીસુવિધિ
નાથ ચૈત્યના ગોખલાના બારણું કરાવ્યાં : ૧૯૦ ૧૧૭૬ ના લેખે કુંભારિયાના શ્રી પાર્શ્વજિનાલયના ગૂઢમંડપમાં
રહેલી બે કાઉસગિયા પ્રતિમાઓ ઉપર છે : ૨૮૪ ૧૧૭૭ ને એક લેખ વાવના જૈન મંદિરમાંની એક પ્રતિમાના
પરિકર ઉપર છે ? જરા
૧૧૭૮ ની સાલનો એક લેખ પાલીના નવલખાના જૈન મંદિરમાં
છે તેમાં પલ્લિકા નામ નોંધેલું છે, જેથી પાલી ગામ એ પહેલાંનું મનાય : ૧૭૫ --ના ફાગણ વદિ ૧૧ ને શનિવારે પાલીના મહાવીર મંદિરમાં શ્રેષ્ઠી દેવચંદ્ર અને હેમચંદ્ર શ્રી ઋષભદેવની
મૂર્તિ ભરાવી બિરાજમાન કરી, એવો લેખ છે : ૧૭૫ ૧૧૮૦ નો લેખ ફીવરલીના જિનાલયના ગૂઢમંડપના થાંભલાની
કુંભી ઉપર છે : ૨૬૨ ૧૧૮૧ માં શ્રીધર્મ પરિએ ફલેધિમાં શ્રી પાર્શ્વજિનમંદિરની
પ્રતિષ્ઠા કરી : ૧૫૬ -માં શ્રીધર્મઘોષસૂરિએ દિગંબર મહાવાદી ગુણચંદ્રને હરાવી વિજયપતાકા મેળવી : ૧૯૬ -માં ફ્લોધિમાં શીલભદ્રસૂરિશિષ્ય શ્રી ધર્મષસૂરિએ તીર્થ-જિન મંદિરની સ્થાપના કરી : ૧૯૬
ના અષાડ સુદિ ૧૦ ને શુક્રવારે શ્રીશાલિભદ્રસૂરિએ નાડેલના જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરી : ૨૨૫ -ના જેઠ સુદિ ૪ ને લેખ વાટડાના જિનાલયમાં મુ.
ના. ના પરિકરની ગાદી ઉપર છે : ૨૫૯ ૧૧૮૬ અને ૧૩૪૩ ના બે ઐતિહાસિક શિલાલેખ ગિરિવરમાં
આવેલા પાટનારાયણના મંદિરમાં છે, એ ઉપરથી એ
ગામ એ સાલ કરતાંયે પ્રાચીન હોવું જોઈએ : ૨૮૨ ૧૧૮૫ માં મહામાત્ય સર્જન શ્રેષ્ઠીએ ગિરનાર ઉપરના અસ
લના કાષ્ઠના મંદિરના સ્થાને પથ્થરનું મંદિર બંધાવ્યું : ૫૮, ૧૧૭, ૧૨૧ -માં સજ્જન શેઠે ગિરનારમાં જીર્ણોદ્ધાર કરાવ્યો અને
તેમણે જ શંખેશ્વરનું મંદિર છર્ણ થતાં નવેસર બંધાવ્યું : ૪૯ ૧૧૮૭ પહેલાનું નાડલાઈના પશ્ચિમ દરવાજા બહાર આવેલું
આદીશ્વર મંદિર છે : ૨૨૩ -ના અષાડ સુદિ ૭ ને શનિવારે સેસલીમાં દાદા પાર્શ્વનાથ ભ. નું મંદિર સંઘવી માંણે બંધાવેલું છે : ૨૧૧ --ના ફાગણ સુદિ ૧૪ ને ગુરુવારના લેખ નાડલાઈના પશ્ચિમ દરવાજા બહાર આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં
૧૧૮૮ માં લખાયેલી એક હસ્તલિખિત તાડપત્રીય પોથીની
પ્રશસ્તિમાં હારીજ ગામનો ઉલ્લેખ મળે છે : ૫ ૧૧૮૯ ના નાણા ગામના મંદિરની મૂર્તિના લેખમાં વટપાલી
ગચ્છનો ઉલ્લેખ છે : ૮૭, ૮૮ ૧૧૮૯, ૧૨૦૦, ૧૨૦૨ ને લેબ નાડલાઈના પશ્ચિમ દરવાજા
બહાર આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં છે, તેમાં રાયપાલ રાજાના સમયમાં મંદિરને અપાયેલા દાનની
વિગત છે : ૨૨૩ ૧૧૯૦ માં મૃગચ્છના શ્રીજિનચંદ્રસૂરિએ યશેનાગની વસતિમાં
રહીને આરંભેલી દેવેન્દ્રગણિ અપરામ નેમિચંદ્રસૂરિકૃત
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org