SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ડાર્ ૧૬૧. મહાર ( કાઠા નબર : ૩૦૮૮-૩૦૮૯ ) સુરત સ્ટેશનથી ૨૪ માઈલ દૂર મઢાર નામે ગામ છે. પ્રાચીન ગ્રંથો અને શિલાલેખામાં આા નામને માત, મહાડ વગેરે નામથી ઉલ્લેખવામાં આવ્યું છે. અહીના મહાદેવીના મંદિર પાસે આવેલા એક ચાતરાના ખૂણાના પથ્થર ઉપરના સ. ૧૨૮૭ ના લેખમાં આ ગામનુ’નામ ‘મડાહુડ’ ઉલ્લેખ્યું છે. અસલ આ ગામ ભાખરીની નીચે પૂર્વ દિશામાં સાતમેણના રસ્તા તરફ વસેલું હતું. ત્યાં પહેલાં ઘણાં જિનમંદિર હાવાં જોઈએ. કેમકે ચતરામાં, ગામના જીપે, ગામના ચારામાં અને રસ્તાના ઢોળાવમાં ઘડાયેલા અને નહિં ચઢાયેલા ઘણા પથ્થરો છૂટાછવાયા પડેલા જોવામાં આવે છે. અહીંના મહાવીરસ્વામીના મંદિર પાસે પણ આરસના ઘડેલા સ્ત ંભે અને ક્રિશનાં કેટલાંયે અષા પડતાં મેદ છે. આ ગામના નામથી મહાનગચ્છ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં વાદી તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રીદેવસૂરિએ સ. ૧૧૪૩ મા અહીં જન્મ લઈ આ ગામને ઉજ્જળ બનાવ્યું હતું. સ. ૧૨૯૭ ના બબુના ઉત્તસડીના વ્યવસ્થાલેખમાં એ મંદિરના હાઈ ડાયના નક્કી થયેલા દિવસેામાં ફાગણુ વ≠િ ૮ ના દિવસને ઉત્સવ મડાહડ ગામના લેાકાએ ઉજવવાનુ` માથે લીધું હતું. સ. ૧૪૯ની આસપાસ શ્રીર્મક નામના કવિએ રચેલી તીર્થમાળા'માં અહીંના ભગવાન મહાવીરસ્વામીના મંત્તિને ઉલ્લેખ કરેલો છે: ૩૦૧ 66 માડી સાડી વડગામ, સાચર્ડ શ્રીહીર પ્રણામ. આજે અહીં બે મક્રિ વિદ્યમાન છે, તે પૈકી એક શ્રીધનય ભગવાનનું અને બીજી શ્રીમહાવીરસ્વામીનું છે. ૧. શ્રીધર્મીનાથ ભગવાનનુ મંદિર પ્રાચીન જાય છે. એ કારે બન્યું હશે, એ જાણી શકાયું નથી. મૂળનાયક ઉપર સ. ૧૬૭૪ ના ફાગણ સુર્દિકને ચુકવારના ખઠિત લેખ છે પણ એ દ્વિાર સમયના જણાય છે, કેમકે આ મંદિરમાં મૂળનાયકની છાજુમાં દેવી મૂર્તિ ઉપર સ’. ૧૯૮૩ને, ગભારા બહાર મ`ડપમાં શ્રીયમલનાથ ભગવાનની કાઉંગિયા પ્રતિમા ઉપર સ. ૧૨૫ ના લેખ મળે છે. આથી આ મંદર એથીયે પ્રાચીન હશે એમ માની શકાય. Jain Education International 33 મૂળગભારામાં ૩ જિનપ્રતિમાઓ ઉપરાંત અબિકાદેવીની મૂર્તિ ૧ અને શેખલામાં પાદુકાૉડી ૨ છે, જેના ઉપર સ. ૧૭૮૦ ના લેખ છે, તેની સાથે એક જિનમૂર્તિ પણ છે અને વીશ વિહરમાન જિનના પડ઼ જમણા હાથની ભતમાં શાડી દીધેલો એવાય છે. ગભારા બહારના મંડપમાં શ્રીપાનાથ અને શ્રીવિમલનાથ ભગવાનના બે પ્રાચીન મેટા અને મનેહર કાઉસગ્ગિયા છે. શ્રીવિમલનાથ ભગવાન ઉપર સ. ૧૨૫૯ ના લેખ છે, અને કાઉસગ્ગયા ભિન્ન બિન્ન ભાકૃતિના માથી જુદી જુદી વ્યકિતએ બનાવ્યા હશે. મૂળગભારામાં અને બૂમીપમાં ધાતુની મૂર્તિઓ ખડિત અને આખી લેખયુકત્ત છે. તેમાંની એક ખતિ ધાતુમૂર્તિ ઉપર સ. ૧૬૧૬ના મહા સુદ્ધિ ૧૦ ના ત્રુતિ લેખ છે. ૨. ભગવાન મહાવીરસ્વામીના મદિરની પ્રતિષ્ઠા સ. ૧૯૨૦માં થયેલી છે. મૂળનાયકની પ્રતિમા મનહર છે પણ તેના ઉપર લેખ નથી. આ મૂળનાયક અને ઉપર્યુક્ત ધર્મનાથ ભગવાનના મંદિશ્માંના બે કાઉસ્પ્રિંચા-આ ત્રણુ પ્રતિમાળા. બાર પાસેની એક ટૅકરીની જમીનમાંથી મળી આવી હતી. ત્યાંથી આ મૂર્તિએ નીકળી બની ત્યાં મકરાણાના છૂટાછવાયા પડેલા કેટલાયે પથ્થરો પડયા છે. સભવ છે કે, આ સ્થળે શ્રીમહ કવિએ ઉલ્લેખેલ મહાવીરસ્વામીનું મંદિર હોય, અને નવું ગામ વસતાં સ૦ ૧૮૬૫માં આ મૂળનાયકની મૂર્તિ નીકળ્યા પછી અહી મહાવીરસ્વામી ભગવાનનું નવું મંદિર બાંધવાની શરૂઆાત થઈ હોય. આ મંદિર મૂળળા, ગૂઢમ૪પ, નચાકી, શૃંગારચોકી અને ભમતીના કાયુક્ત બનેલું છે. મૂળનાયક સિવાયની ત્રણ મૂર્તિએ મડારના સથે સ’૦ ૧૯૨૧ માં પ્રતિષ્ઠિત કર્યાંના તે પર લેખે મેનુદ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy