SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થં રસર્ચ સમતુ આ મંદિરના ગૂઢમંડપના મુખ્ય દરવાજાની મહાર નવચેાકીઓમાં દરવાજાની બંને તરફ ઉત્કૃષ્ટ કારણીવાળા એ ગોખલાઓ કરાવેલા છે, જે આજે દેરાણી-જેઠાણીના ગોખલાથી એળખાય છે. વસ્તુત: મ ંત્રી તેજપાલે પોતાની બીજી પત્ની સુહડાદેવીના કલ્યાણ માટે આ ગોખલા મનાવ્યા છે. આ એ ગોખલામાં ૧૮ લાખ રૂપિયાનું ખર્ચ થયાનું કહેવાય છે. તેની પ્રતિષ્ઠા સ. ૧૨૯૭ માં થઈ છે. ભમતીની ઘણી દેરીઓ પણ મત્રી તેજપાલે પોતાના ભાઈ, ભોજાઇ, ના, પેાતાના તથા ભાઈઓના પુત્ર, પુત્ર-વધૂએ અને પુત્રીઓ વગેરે પાતાના સમસ્ત કુટુંબના કલ્યાણાર્થે કરાવી છે. જ્યારે થાડીક દેરીઓ પોતાના વેવાઈએ અને પરિચિત સંખ`ધીએએ પણ કરાવી છે. બધી દેરીએની પ્રતિષ્ઠા વિ. સ. ૧૨૮૭ થી લઈને ૧૨૯૩ સુધીમાં થઇ છે. ૨૯૨ આ મંદિરની પ્રશસ્તિના મેટા શિલાલેખથી જન્નાય છે કે, મંત્રી તેજપાલે આ મંદિરની વ્યવસ્થા માટે વ્યવસ્થાપક મંડળની અને મંદિરના વષઁગાંઠના અહૂ મહાત્સવ પ્રસંગે તેમજ શ્રીનેમનાથના પાંચ કલ્યાણકાના દિવસેામાં પૂજામહાત્સવ માટે જુદા જુદા ગામેા તરફથી કાયમખાતે વ્યવસ્થા કરાવી હતી. વ્યવસ્થાપક મંડળમાં મંત્રી મદ્યુદેવ, મંત્રી વસ્તુપાલ, મત્રી તેજપાલ, લાવસિંહના મોસાળ પક્ષ ખીમસિંહ, સિંહ, ઉલ તથા સિંહ, જગસિંહ, રત્નસિંહ અને તે ચારેની યશપર પાને સદાને માટે ટ્રસ્ટીઓ નીમ્યા હતા અને ગુજરાતી ફાગણુ બિંદુ ૩ ના દિષસે ચદ્રાવતી, ઉંબરણી તથા કીસરલી ( કીવરી )ના, ફ્રા. વિદે ૪ ના દિવસે કાસર્ષદ ( કાસીંદ્રા)ના, ફા. હિંદુ ૫ ના દિવસે બ્રહ્માણ ( વરમાણુ ) ગામના, ફા. વિદ ૬ ના દિવસે ધઉલી ગામના, ફા. વિદ ૭ ના દિવસે મહાતીર્થં મુંડસ્થલના, રૂા. વદિ ૮ ના દિવસે અણ્ણાદરા અને ડબાણી ગામના, ફા. વદિ ના દિવસે મહાર ગામના અને ફા. વદિ ૧૦ના દિષસે સેલવાડા ગામના શ્રાવકાએ તથા શ્રોતેમનાય. ભગવાનના પંચકલ્યાણુકાના દિવસોમાં દેલવાડા ગામના શ્રાવકોએ પૂત-મહોત્સવ કરવે, એવી વ્યવસ્થા સામસિંહ રાન્ત અને જુદા જુદા ગામના અચી વચ્ચે રહીને કરી હતી. ચદ્રાવતીના સામસિંહ રાજાએ આ મંદિરના પૂજા વગેરેના ખર્ચ માટે ડખાણી નામનું ગામ સમર્પણું કર્યું હતું > વિશે એક ટોબ માહિતી આપે છે. અલાઉદ્દીન ખિલજીએ સ. ૧૩૬૮ માં આ મદિરના મૂળગભારો તથા ગૂઢમંડપના સાવ નાશ કરી નાખ્યા હતા અને બીજા ભાગેામાં પણ નુકશાન કર્યું હતું, તેથી વ્યવહારી ચંડસિંહના પુત્ર પેથડે સ. ૧૩૭૮ માં જીર્ણોદ્ધાર કરાવી તેની નવેસર પ્રતિષ્ઠા કરાવી હતી. ૩. પિત્તલહર મંદિર - આ મંદિર ભામાશાહે કરાવ્યું હોવાનું આ જ મદિરના શિલાલેખો, અદકપ અને ગુરુગુણરત્નાકર કાવ્ય વગેરેથી જાય છે. એથી આ મંદિર ભીમાશયના મંદિર'ના નામથી પણ આળખાય છે. પછીથી અમદાવાદના રહેવાસી મંત્રી સુંદર અને મંત્રી ગઢાએ અહીં મૂળનાયકની પિત્તલ આદિ ધાતુએથી નિર્મિત મૂર્તિ મૂળનાયક તરીકે સ્થાપન કરી ત્યારથી તેને ‘પિત્તલહર મંદિર' નામે લેકે આળખે છે. મૂળનાયકની મૂર્તિ ઉપર સ. ૧૫૨૫ ના લેખ છે. પણ આ મંદિર એથીયે પ્રાચીન હોવાના પુરાવા મળે છે. મંદિરની બહાર આવેલી વીરજીની દેરી પાસેના રાજધર દેવડા ચુડાના વિ.સ. ૧૪૮૯ ના લેખમાં એ સમયે ત્રણ મહિં અઢી વિદ્યમાન હોવાનું લખેલું છે અને શ્રીમાતાના મંદિરના સ. ૧૪૯૭ ના કૈંખમાં પિત્તતુર' એ નામથી મંદિરનો ઉલ્લેખ કરેલો છે એ ઉપરથી આ મંદિર સ’. ૧૪૮૯ થીયે વધુ પ્રાચીન ઢાવામાં સૐ નથી અને વિમલવસહીમાંના વિ. સ’. ૧૩૫૦ થી લઇને ૧૩૦૩ સુધીના મહારાજાગ્માના આજ્ઞાપત્રના ચાર લેખમાં અહીંનાં બે મંદિરના જ નિર્દેશ હોવાથી આ મંદિર વિ. સ. ૧૩૭૩ પછી અને નિં.સ. ૧૪૮૯ વચ્ચેના કાર્ડ સમયમાં નિર્માણ થયું એટલું નક્કી થાય છે. આ મંદિર મૂળળવાશ, ગૂઢમંડપ, સભામ’ડપ, નવ ચાકી, શૃંગારચાકી, શમતી અને શિખર વગેરેથી સુથાભિત છે. મંદિરમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન બિરાજમાન છે. ૪. ખરતરવસહી આ મંદિર સાદું છતાં ત્રણ માળનું વિશાળ છે. એનું શિખર પણ બધાં મંદિરેથી ઊંચુ છે. નીચેના માળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org/
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy