SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થં સર્વ સંપ્રદ આ ગામ પ્રાચીન હેાવાનું પ્રમાણુ “ પ્રભાવકચરિત ”કાર આપે છે. તેમાં આપેલા ‘ વીરસૂરિચરિત થી જાણવા મળે છે કે, શ્રીનીણિ આ ગામમાં પધાર્યાં હતા. શ્રીવીરભુના જન્મ સ. ૬૩૮ અને સ્વર્ગીવાસ સ. ૯૯૧માં થયા હતા. એટલે વચલા ગાળાના સમયમાં તે અહી આવ્યા હૈવાનું નક્કી છે. આથી આ ગામ તો ખેંચીયે પ્રાચીન ગણાય. ૨૦. વળી, સ. ૧૨૮કના માથુના વસતી મંદિરના વ્યવસ્થાલેખમાં જણુાખ્યું છે કે, આ મંદિરના વર્ષગાંઠના અવ મહે।ત્સવના પહેલા દિવસનું કામ ચંદ્રાવતી, કીસરઉલી અને બરણી ગામના શ્રાવકાને સોંપવામાં આવ્યું હતું. આ ઉપરથી ઠેઠ તેરમા સકામાં અહી શ્રાવકાની વસ્તી હશે, અને શ્રી મેહ કવિએ સ. ૧૫૦૦ની આસપાસમાં રચેલી ‘ તીથમાળા ’ ઉપરથી પણ જશુાય છે કે, પદમાં સુકાની શરૂઆતમાં તા આ ગામમાં નાની વસ્તી સારા પ્રમાણમાં હોવી જોઈએ:—— “ બરણી લધુ માણારસી, તેનુની વાત કહુ કિસી; ઉંબરણી અરબદ તલટી, પ્રાસાદ કવિ' સથિઇ હતી. ઝ આ અવતરણ આપણને એ વખતની સારી સ્થિતિ અને આબાદીનું ભાન કરાવતાં કહે છે કે, અહીના શ્રીસ ઘે મળીને ખરણીમાં એક જૈન મંદિર ખંધાળ્યું હતું; પરંતુ આપણા કમનસીબે આજે એ મંદિર વિદ્યમાન નથી. એની શોધ કરવામાં આવે તા અહીં પડેલાં ખડિયા અને પથ્થરના ઢગલામાં એ દટાયેલું અવશ્ય મળી આવે. ચાવતી : ખરાડીથી દક્ષિણુ દિશામાં ૪ માઈલ દૂર ચદ્રાવતી નામે મોટી નારી હતી, જે અત્યારે ૪૦-૫૦ ખાડાંવાળા ‘ચડેલા' નામના નાના ગામડા રૂપે પરિવર્તન પામી છે. આબુના પરમાર રાજાએની રાજધાનીનું મા સમૃદ્ધ નગર ભાજે તે ધૂળમાં દટાઈ ગયુ છે, અરે ! એની પ્રાચીન સ્થિતિને જાણવાનું કોઈ નામનિશાન પણ ત્યાં રહ્યું નથી, આપણને કઇક સમાધાન આપી શકે એવી સામગ્રી માત્ર પ્રાચીન વર્ણન આપી રહ્યાં છે. સ. ૧૦૧૦માં રામસેન નગરના ઋષભ જિનમદિરમાં પ્રતિષ્ઠા કરાવનાર શ્રીસર્વદેવસૂરિએ ચદ્રાવતીના જે કણ મંત્રીને દીક્ષા આપી હતી, તેમણે ગૃહસ્થાવસ્થામાં અહીં એક જિનમંદિર મધાવ્યુ હતું.૧ માલવાના રાજા મુંજ અને બાજના પુરોહિત પરમાત કવીશ્વર ધનપાલે સ. ૧૦૯૧ લગભગમાં રચેલા ‘સત્યપુરમંડન મહાવીરેાત્સાહ' નામની કૃતિમાં ચદ્રાવતીના ધ્વસની હકીકત આલેખી છે.૨ સં. ૧૦૯૫માં શ્રીધનેશ્વરસૂરિએ ‘ સુરસુંદરી ’ નામનેા પ્રાકૃત કથાગ્રંથ આ નગરીમાં રહીને જ રચ્યા હતા. વળી, ચંદ્રગચ્છમાં થયેલા શ્રીવિજયસિંહસૂરિએ આ નગરીના નવગૃહ ચૈત્યમાં રહી ‘ ઉપદેશમાલા વૃત્તિ' રચી હતી અને એ રચના પ્રસંગે ચૈત્યવાસ ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેઓ પોમિક પક્ષના શ્રીચદ્રપ્રભસૂરિની નિશ્રામાં ગયા હતા. ચંદ્રાવતીના રાજા ધંધુક ગૂજરેશ ભીમદેવની આજ્ઞા માનતા નહેતા, તેથી ભીમદેવે વિમલ મંત્રીને ફ્રેંડનાયક બનાવી ચદ્રાવતી માક. પ્રતાપી વિમલના આવવાના સમાચારથી ધબુક ધારાના રાજા ભોજના બાશ્રયે ગયે..કે વિમલશાહે ચદ્રાવતીનુ રાજ્ય હાથમાં લીધું અને પાછળથી ધકને પણ મનાવી લીધા. ભીમદેવ સાથે વિમલને કોઠુ કારણસર અણુબનાવ થયા હતા, એ સમયે પાટણના કેટલાંયે ધનાઢચ કુટુ'એ ચંદ્રાવતીમાં રહેવા માટે આવ્યાં ત્યારે ભીમદેવને વિમલ સાથે મૈત્રી સબધ જોડવા પડયો અને છેકે તેને દ્રાવતીથ' તરીકે સત્કારવા પડયો હતો. મા વિમલશાહે સ. ૧૮૯ માં આબુ ઉપર આધકારી મદિર બંધાવ્યું અને પેાતાની પાછલી અવસ્થા ચદ્રાવતી તેમજ અચલગઢમાં રહીને ગાળી હતી. મંત્રીશ્વર તેજપાલની વિદુષી અને વ્યવહાર દક્ષ પત્ની અનુપમાદેવી આ નગરનું જ સંતાન હતી. ૧. ગુર્વાવલી ” પૃષ્ઠ : ૬, શ્લાક : ૫૭,૫૮. ૨. “ જૈન સાહિત્ય સક્ષાધક ** અખ઼ુદ પ્રાચીન જૈન લેખસંદેહ ” લેખાંક; ૧, શ્લોક : ૬ ૩. Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy