SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સાતપુર ૨૭૭ ૨-૩. ટેકરી પર ખીજા' એ મંદિરે થાડે દૂર છે. આ મંદિર નાનાં અને સાદાં પણ અખંડ ઊભાં છે. દિશમાં સ્મૃતિ એ નથી. દંતક્યા છે કે “ આ બંને દિર ોધપુરના ઓશવાળ જૈન દીવાને બધાવ્યાં છે અને અર્વાચીન છે. ” ભા ને મન્દિરમાંથી એકમાં લેખ નથી. લેખો સ’ભવત: છ દ્વાર વખતે ચૂનામાં દબાઈ ગયા હશે. શ્રીજ્ઞાનવિમલસૂરિજીની • તી માળા માં આદિના ઉલ્લેખ છે, એટલે આ મંદિર અઢીસો વર્ષોથી વધારે પ્રાચીન હાય એટલું તેા નક્કી થાય છે. ' ૪. ચાથુ મંદિર રસ્તા ઉપર આવેલું છે અને ઉપર્યુક્ત બે મંદિરોથી મહુ' અને ત્રણસો-ચારસો વર્ષનું જૂનું જણાય છે. મંદિર સાવ સાદું છે. કદાચ પ્રાચીન મદિરના સ્થાને આજના મ ંદિરનું સ્વરૂપ જીર્ણોદ્ધારનું હોય એમ પણ માની શકાય. તેમાં અત્યારે જિનચાવીશીના આસપટ્ટ અને બે કાઉસગિયા વિદ્યમાન છે. તેના ઉપર અનુક્રમે સ. ૧૯૧૯, ૧૩૪૬ અને ૧૩૪૬ના લેખો ઉત્કીણુ છે.૧ આ મ ંદિર પણુ પાર્શ્વનાથનું હાવાનું કહેવાય છે. મદિર જી હાલતમાં છે. ૧૫૩. સાંતપુર (કોડા ન’ખર : ૩૦૧૯ ) બરાડીથી નૈઋત્ય ખૂઠ્ઠામાં ૧ માઈલ દૂર સાંતપુર નામે ગામ છે. એક કાળે આ ગામ ચદ્રાવતીના પરારૂપે એ નગરીના વિસ્તારમાં સામેલ હશે એમ એની રચના ઉપરથી લાગે છે. ચંદ્રાવતીના નાથ સાથે જ આ વિભાગને પણ સહન કરવું પડ્યુ હશે. કહે છે કે આ ગામના ત્રણ વખત નાશ થયો. તેમાં છેલ્લે નાશ. સ. ૧૮૬૯માં થયા હતા. સ. ૧૯૪૬માં શ્રીશીવિજયજીએ રચેલી કે તીર્થમાળા 'માં સાંતપુરના ઉલ્લેખ આ રીતે કરેલા છે. “ સાંતપુર, ચ્યાંબધૐ # ધરા વિદ્યમાન છે. અહીં એક જિનમંદિર છે, તેમાં મૂળનાયક શ્રીવિમલનાથ ભગવાન બિરાજમાન છે. આ મૂર્તિ સિવાય બીજી મુર્તિ અહી નથી. તેની નીચે સ. ૧૮૯૯ના લેખ છે પણ મંદિર તે ઘણું પુરાણું હોવું જોઈએ. આ ઉપરથી એ સમયે આ ગામ સારી સ્થિતિમાં હશે. આજે તો શ્રાવકોનાં માત્ર પાંચ મિત્રની પાસે પડેલા નકશીવાળા આરસના પતિ પૃથ્થરો ઘણા પડ્યા છે અને લોકોના મકાનોમાં પણ એ મંદિરના પથ્થરો જડેલા જોવાય છે તે આ પ્રાચીન મંદિરના ખંડિત અવશેષ હોય એમ જણાય છે. જે કે બા મદિરના નવેસર છીદ્ધાર કરતાં નાનું બનાવીને સ. ૧૯૦૯માં તેની પ્રતિષ્ઠા કરેલી છે. મનપુર : અવાડીથી વાયબ્ધ ખૂણામાં ા માઈલ દૂર માનપુર નામે ગામ છે. આગિર ઉપર પગપાળા જનારને મ્બા ગામ વચ્ચે પડે છે પરંતુ અહીં વિશ્રાંતિયેાગ્ય કાઈ સ્થળ નથી. જો કે અહીં એક માત્ર ખાલી પડેલું જૈન મંદિર છે અને મંદિરના તામે ચારેક વીઘાની જમીન પણ છે, જેમાં વિશાળ બગીચા અને કૂવા છે. આ ખાલી મ ંદિર અખંડ ઊભું છે. મૂળગભારા, ગૂઢમ’ડપ, ચાકીએ અને ભમતીયુક્ત તેની રચના છે. મૂળ દરવાજાની બ ંને તરફ ઓસરીવાળી એ આડી છે. મંદિરમાં પબાસણ ઉપર શ્રીઆદિનાથ ભગવાનની ખડિત મૂર્તિ ઉપર આ પ્રકારે લેખ છે?— " सं० १५[०७ वर्षे आपात ० ८ दिने प्रावाट प० रत्नानार्या जइतलदे पुत्र व्य० नयगाकेन श्रआदिनाथविं फारित प्रतिष्ठितं तपाश्रीरत्नशेखरसूरिभिः ॥ કુંભરણી : બરાડીથી વાયવ્યખૂણામાં ૨ માઇલ દૂર આબુની તળેટીમાં બરણી નામનું નાનું ગામ છે. તેનું પ્રાચીન નામ ઉમરલી હતું. અખ઼ુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસ ંદેહ ” લેખાંકઃ ૨૩૦–૨૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy