SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ જૈન તીથ સસ’ગ્રહ સંસ્કૃતિનો વિકાસ સાધવા માંડયો હશે. એક પ્રવાથી એમ પણ જાણવા મળે છે કે, ભગવાન મહાવીરસ્વામી ભા મરુભૂમિના પ્રદેશમાં વિચર્યા હતા, બે સબંધે આપણને કેટલાંક પ્રમાણા પણ મળી આવે છે. ભિન્નમાલ નગરના શ્રીમહાવીરસ્વામી ભગવાનના મંદિરમાંથી પ્રાપ્ત થયેલા સ. ૧૩૪૩ ના` શિલાલેખ અને મૃગથળાના મંદિરમાંથી મળી આવેલા સ. ૧૪૫૬ ના શિયાલેખ તેમજ સ. ૧૩૦૦ની આસપાસમાં શ્રીમહેન્દ્રસૂરિએ ધેલી. 'અષ્ટોત્તરી તીય માલા’ અને સ. ૧૪૯૭૪માં શ્રીજિન સૂરિએ રચેલા વસ્તુપાલ ગતિના શ્રચર્ચ ઉલ્લેખોમાંથી આ વાત પ્રગઢ થાય છે. વળી જીવિતસ્વામીની મૂર્તિ વિશે જીવિત અવસ્થાની મૂર્તિએ એવા અર્થ કરવામાં આવે તે લેાકેાકિત પણ છે કે--- ના દીયાણા નદિયા વિનયામી દયા એ વાતથી અને સમર્થન મળે છે. 66 અલખત્ત, અત્યાર સુધીની શેાધા ઉપરથી એમ જ જણાયું છે કે, ભગવાન મહાવીરસ્વામી આ પ્રદેશમાં કયારેય પધાર્યા નહોતા પરંતુ ચૌદમી-પંદરમી શતાબ્દીના આ શિલાલેખીય અને ગ્રંથસ્થ પ્રમાણેા સામે કોઈ પર પરા અવશ્ય વાવી જોઈએ, જે વિશે વિદ્વાનોએ પરામર્શ અને શોધ કરવાની જરૂરત તે છેજ. જૈનોની દૃષ્ટિએ આ પ્રદેશની શોધખોળ માટે મિ. વિન્સેટ સ્મિથ સાચું જ કહે છે:-- The field for exploration is vast. At the present day the adherents of the Jain religion are mostly to be found in Rajputana and Western India. But it was not always so. In olden days the creed of Mahavir was far more widely diffused than it is now xxx. I feel certain that Jain stupas must be still in existance and that they will be found if looked for. They are more likely to be found in Rajaputana and elsewhere. —શોધખોળનું ક્ષેત્ર બહુ જ વિશાળ છે. આજકાલ જૈનધર્મ પાળનારા વિશેષે કરીને રાજપૂતાના અને પશ્ચિમ ભારતમાં જ મળે છે. પણ હમેશાં એમ નહતું. પ્રાચીન સમયમાં ભગવાન મહાવીરને ધર્મ આજકાલની અપેક્ષાએ ખૂબ ફેલાયેલા હતા. × x x મને નિશ્ચય છે કે, શોધ કરવામાં આવે તે જૈનસ્તૂપા ( જૈન મદિરા તો ખૂબ મળી આવે છે પશુ પ્રાચીનતા નિર્દેશક જૈન રૂપા જે બહુ ઓછા પ્રમાણમાં મળે છે તે પશુ) મળી આાવવાની વિશેષ સ'ભાવના ખીજા સ્થળેાની અપેક્ષાએ રાજપૂતાનામાં અધિક છે." ઉપર્યુક્ત શિલાલેખના લગભગ સમયનાં અને તે પછીનાં કેટલાંક પ્રમાણા આ પ્રદેશમાં જૈન મંદિરોના અસ્તિત્વ અને જૈનધર્મોના પ્રસારનો ખ્યાલ આપે એવાં જૈન ગ્રંથામાંથી મળી આવે છે. પટ્ટાવલીએના કથન મુજબ: એશિયા નગરને વસાવનાર ઉપલદે રાજાને અને ત્યાંની ક્ષત્રિય પ્રજાને ઉપદેશ આપી જૈનધમી બનાવનાર અને મહાજનવંશની સ્થાપના કરનાર મહાપ્રભાવક આચાર્ય શ્રીરત્નપ્રભસૂરિએ વીર નિ. સ. ૭માં એશિયા અને કાટક નગરના મંદિશની પ્રતિષ્ઠા કરી હતી. આજના એશવાળે એ આચાર્યના પ્રતિબેાધથી જૈન બનેલા એશિયા નગરના ક્ષત્રિય સંતાન છે. શ્રીનજીસ્વામી ( જન્મ: વિ. સ, ૨૬ થી સ્વ; વિસ, ૧૧૪)એ શ્રીમાલમાં વિહાર કર્યાં હતા એવું પ્રમાણ ત્રિધા આપે છે.જ શ્રીધર્મ સાગરીય ‘ તપાગચ્છપટ્ટાવલી થી જણાય છે કે, ભગવાન મહાવીરની પાટે થયેલા ૧૭ મા ગુરુ શ્રીવૃદ્ધદેવસૂરિએ વીર નિ. સ. ૫૫ (વિ. સ. ૧૨૫ )માં કાર”ટકમાં નાહડમત્રીએ કરાવેલા જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી ૫. પ્રાચીન જૈન લેખસંગ્રહ ' ભા. ૨, લેખાંક : ૪૦૨. ૬. ' માઁદાચલ પ્રઽા ટેનલેખસદો, ' લેખક ઃ ૪૮. ‘જૈન સાહિત્ય સમ્મેલન'' 'માં 'Archaeological research a Jain duty.'' By Vincent A. Smith. P. 1–6. प्राचरमनिपतेर्मु जातस्य वर्षे पशम्यां शुरूप सुरगुरुदिवसे ब्रह्मणः समु रत्नाचार्यैः सकलगुणयुतैः सर्वसंधानुज्ञातेः श्रीमद्वीरस्य बिम्बे भवशतमथने उपवेशे व कोरण्टे त्वं श्रीवीरविध्योः प्रतिष्ठा निर्मिता बच्या હ. ભારત પ્રાચીન જૈન તી ”—ો. ડૉ. જમીયમ, જૈન, પૃ. ૧૪ निर्मितेयं प्रतिष्ठा ॥ धीरनप्रभारिभिः ॥ " " ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy