SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ફાર્મીકા નથી, તેમાં ચાર દેરીઓમાંથી બે ઉપર સ. ૧૫૦૦ અને એ ઉપર ૧૫૦૨ ના લેખા ઉત્કીણું છે. હાલમાં જ આ મંદિરનાં જીર્ણોદ્ધાર થયા છે. ગૂઢમડપમાં જવાના મુખ્ય દરવાજે હાલમાં મકરાણા આરસના અનાવેલા છે, ને તેમાં મંગલમૂર્તિની હારમાં ભગવાનની ૯ મૂર્તિ આ કારેલી જોવાય છે. ⭑ ૧૩૬. કાસીંદ્રા ( કાઠા નબર : ૨૯૬૫ ) કીવરલી સ્ટેશનથી ઉત્તર દિશામાં રાા માઇલ અને ભીમાણા સ્ટેશનથી નૈઋત્યખૂણામાં રા માઈલ દૂર કાસીન્દ્રા નામનું ગામ છે. તેને કાયદ્રા પણ કહે છે. એનું પ્રાચીન નામ ‘કાશ.' આ નામમાં અહીંના કોઈ વિશાળ સરાવરનું સંભારણું હાય એમ લાગે છે. આ નામ ઉપરથી જૈનાના ‘કાશહૃદગચ્છ ’ પ્રસિદ્ધિમાં આવ્યા હતા અને તેના આચાચેીએ અહીંના નિવાસીઓને ધર્મવીર બનાવવામાં ભારે ફાળે અર્ષ્યા હતા. એ ધર્મ વીરોના કારણે જ વિ. સ. ૧૨૫૩માં ગુજરાત ઉપર ચડાઈ કરનાર શહાબુદ્દીન ગોરી આ સ્થળે ઘાયલ થતાં પરાસ્ત થઇ પાછા વળ્યે હતા; પણ સ. ૧૨૫૩માં જ્યારે કુતબુદ્દીન ઐબક ગુજરાત ઉપર ચડી આવ્યે ત્યારે ધારાવની સેના એની સામે અંત સુધી ઝઝુમી છતાં ટક્કર ઔલી શકી નહિ. ઇતિહાસની આ ઘટનામાંથી અહીંના નિવાસીએની ધર્મપ્રવણતાનું મૂળ લાધે છે. એની બીજી હકીકતમાં ઊતરવાને અહીં અવકાશ નથી પરંતુ એ વીરોએ બંધાવેલાં પોતાની ધાર્મિક શ્રદ્ધાનાં પ્રતીકો આજે પણ અડગ ઊભાં છે. શૈવ મંદિરો પૈકી કાસેશ્વરનું મ ંદિર અને અરુણેશ્વરનું મદિર એની પ્રાચીનતાની ગવાહી પૂરે છે. જ્યારે અહીંના જૈન મ ંદિરની ભમતીમાં જમણા હાથ તરફની છેલ્લેથી પહેલી દેરીના દરવાજા પર સ. ૧૦૯૧ ના લેખ વિદ્યમાન છે, જે આ પ્રકારે વંચાય છે: “ श्रीभिल्लमालनिर्यातः प्राग्वाटः वणिजां वरः । श्रीपतिरिव लक्ष्मीयुग्गोलंश्री राजपूजितः ॥ आकरो गुणरत्नानां बन्धुपद्मदिवाकरः । जज्जुकस्तस्य पुत्रः स्यात् (द् ) नम्मरामौ ततोऽपरौ । जुगुणाढयेन वाननेन भवाद भयम् । दृष्ट्वा चक्रे गृह जैनं मुक्त्यै विश्वमनोहरम् ॥ संवत् १०९१ ।। ', સારાંશ કે, સંવત્ ૧૦૯૧માં પારવાડ વામન શ્રેષ્ઠીએ આ દેવકુલિકા કરાવી. આ હુકોકતથી આ મંદિર એ પહેલાંનું પ્રતીત થાય છે. જો આ લેખ સમગ્ર મદિર કરાવ્યા સંબંધે હોય તેાય સ. ૧૦૯૧ પછીનું તે આ મદિર નથી જ અને ગામ તે એથીયે પ્રાચીન મનાય. અહી પારવાડ શ્રાવકાનાં ૨૦ ઘરો છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી. મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનનું મ ંદિર બાવન જિનાલયવાળું છે. વળી, મૂળગભારા, ગૂઢમ’ડપ, નવચેાકી, સભામ`ડપ, આવન પૈકી ૧૮ દેરીએ, શૃંગારચાકી, કાટ અને શિખરખ ́ધી મંદિર છે. ઘણા ભાગ જીણુ થયા છે ને કેટલેાક ભાગ ખરી રહ્યો છે. ૧૮ સિવાયની બીજી દેરીઓ પડી ગઈ છે. મૂળનાયકની પરિકરવાળી પ્રતિમા મનોહર છે. પરિકરમાંથી એ ઈંદ્રો છૂટા પડી ગયા છે. નીચે લાંછન જોવાતું નથી. ગાદી ઉપર સ. ૧૨૩૪ના લેખ આ પ્રમાણે છે:— “ संवत् १२३४ वैशाप सुदि १३ सामे प्राग्वाटवंसी(शी) य श्रे० धणदेवभार्या जावू तयोः पु० ० अमरा भार्यासांती तत्पुत्रआंबडपुत्रिका पूनमतियू(यु)तेन पिता (तृ) श्रेयोर्थं बिंबं कारितं प्रतिष्टितं सूरिभिः ॥ मंगलं महाश्रीः ॥ Jain Education International ૨૬૧ ⭑ ૧. “ અનુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસ ંાહઃ '' લેખાંક : ૬૧૫ થી ૬ ૧૮ " આ લેખ ઉપરથી જણાય છે કે સ. ૧૨૭૪માં મંદિરનો જીર્ણોદ્ધાર કર્યાં એ સમયે આ મૂર્તિને પ્રતિષ્ઠિત કરી. અહીં ખીજું એક પ્રાચીન જૈન મંદિર તૂટેલી હાલતમાં જોવાય છે. કહે છે કે આના ઘણા પથ્થરો શહિડાના જૈનમદિરના ઉપયોગમાં લેવાયા છે. ܙܕ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy