SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નીતડા ર૫૩ - " स्वस्तिश्रीरि(ऋषभदेवं प्रणम्य || संवत १३४८ वर्षे आषाढ सुदि ९ भोम दिने धणारीग्रामे देवश्रोरि(ऋषभदेवचैत्ये प्रमारवंशोद्भवराज० श्रोसालासुत जइतमालविजय(यि)राज्ये........ग....टव्यापारि० प्राग्वाटज्ञातीय० श्रे० पुनदेवसुतजाला भार्या राल्हदेपुत्र श्रे० आमदेव भार्या लासदेवीः श्रे० धार्मिक लुंबा भार्या दमिणि तत्सुत श्रे० लापण द्वितीय सलषण विजयसीह पद्मसीह लाषण सुत મોનરર્તિન.......................ારાપિત છે .............. ......રતિ વર્ષાઃ ” આ લેખ ઉપરથી જણાય છે કે, આ ગામ અને આ મંદિર સં. ૧૩૪૮ થીયે પ્રાચીન છે. વળી, આ મંદિરમાં અસલ શ્રી ઋષભદેવ પ્રભુ મૂળનાયક હતા, જેના સ્થાને જીર્ણોદ્ધાર સમયે શ્રી શાંતિનાથ ભગવાનને પધરાવેલા છે. મૂળનાયકની મનોહર મૂર્તિ ઉપર લેખ નથી. તેના પર પંચતીથીનું પરિકર હતું પણ કઈ કારણસર કાઢી લેવામાં આવ્યું છે. બંને બાજુ પરની મૂતિઓ ઉપર સં. ૧૬૭ના લેખા વિદ્યમાન છે ગૂઢમંડપમાં બીજી તીર્થકર મૂર્તિઓ સાથે અંબિકાદેવીની ધાતુમૂર્તિ સં. ૧૪૦૪ના લેખવાળી છે અને બીજી અંબિકાદેવીની મૂર્તિ ગભારા બહાર પાછળના ગોખલામાં છે, તેના ઉપર સં. ૧૪૩૪ને લેખ છેગૂઢમંડપમાં શ્રીધર્મ૨નસરિનાં પગલાં ઉપર સં. ૧૭૩૩ને લેખ છે. છ ચોકીમાં ૧ યક્ષ અને ૧ યક્ષિણીની મૂર્તિઓ છે. શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિ વગેરેનાં પગલાં જેડી ચારને એક પટ્ટ છે, જેના ઉપર સં. ૧૯૬૧ને લેખ છે. આ મંદિરનો ધ્વજા, દંડ, કળશ વગેરે સં. ૧૯૬૦ માં ચડાવવામાં આવેલાં છે. મંદિરના પાછળના ભાગમાં મંદિરને બગીચે અને એક ક છે. તેની પાસે એક ઓરડી છે. ૨. શ્રીપૂજ્ય શ્રી મહેન્દ્રસૂરિના નેરામાં એક ઘર-દેરાસર છે. એરડાના એક ભીંતના કબાટમાં ધાતુની પાંચ-છ મૂર્તિઓ અને એક શ્યામ આરસની બે-ત્રણ ઈંચની કેસરિયાજી પ્રભુની મૂર્તિ બિરાજમાન છે. ગામના ઝાંપે નદીકિનારે એક પ્રાચીન વાવડી છે. તેની પાસે એક વંડામાં ૪ દેરીઓ છે, જેમાં શ્રીપૂજ્ય શ્રી મહેન્દ્રસૂરિના પૂર્વજ યતિએનાં પગલાં બિરાજમાન છે. તપાગચ્છીય કમળકળશશાખાના શ્રી પૂજ્ય ગાદી છે તે પાટણની ગાદીની શાખા મનાય છે. હાલના શ્રીપૂજ્યજીના હસ્તક તેમને નેરે વગેરે સાથે ચાર પાંચ મકાને, ગામ બહાર બગીચે, અરટ–ખેતર અને બગીચાને બંગલે આદિ છે. ૧૨૮. નીતડા (કઠા નંબર : ર૯પર) હિડારડ (સર્પગંજ) સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩ માઈલ દૂર નીdડા ગામ આવે છે. આ ગામ ૧૨ શતાબ્દી પહેલાંન હોય એમ અહીંના જૈન મંદિરના સં. ૧૨૦૦ ના શિલાલેખથી પ્રતીત થાય છે. અહીં પરવાડ શ્રાવકેનાં ૭૫ ઘરે, ૨ ઉપાશ્રય, ૧ પૌષધશાળા અને ૧ ધર્મશાળા છે. અહીં શ્રીચિતામણિ પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન મંદિર ભવ્ય અને વિશાળ બાવન જિનાલયવાળું છે. મૂળગભારે, ગૂઢમંડપ, ચોકી, સભામંડપ, શૃંગારકી, ૪૧ દેવકુલિકાઓ, શિખર અને ભમતીના કેટયુક્ત બનેલું છે. આ મંદિર ક્યારે અને કેણે બંધાવ્યું તે સંબંધી કે લેખ મળતો નથી પરંતુ મૂળનાયકના પ્રાચીન પરિકરની ગાદીમાં સં. ૧૨૦૦ ને લેખ આ પ્રકારે કરેલે મળે છે – સંવત ૨૨૦૦...........Tછીયાવાવરો શ્રી...........પાળપુત્રિા ....કતિ ટુંપુનેન શ્રીમષ્ટિનેમિતિ ......... શ્રીમયિકમરિમિઃ ૨. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ' લેખાંકા ૫૦૭, ૫૦૮. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy