SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ જૈન તીર્થ સર્વસંગ્રહ “સંવા(ત) ૨૨૨૩ જેસાવૈરા)વ શુદ્ધિ છે ............ Hપુત્રમામા સુનથી ............ (દુ) ... વાઃ પ તંગપાન (4)ત્ર વિતપદ્દે ............... શ્રાવ વી(વિ) ચંદ્ર........(મામુનો !) અમદે...........ન ૪ મુઠ મા મોત સાવિ ...................... | "' બીજે લેખ, જેમાં ગેહવલિને નામનિર્દેશ કરેલો છે તે આ પ્રકારે છે – "सं०] १२४५ वर्षे वैशाख सुदि १ सोमे गोहवलिबास्तव्यः ।। रा० रणधवल रा० मुंजलदेवि ढींपडा दतः(त्तः) अपकुमार केराः आदाने दियः जवांसे १६ चडावलीः ।। जुको लोपइ तह केरीयः ॥ गादहु चडइ । जयमाल (उं)वी दत्तः ॥" આ લેખ ઉપરથી જણાય છે કે અહીંના ઠાકરે આ મંદિરને કંઈક ભેટ અર્પણ કરેલી છે; અને આ મંદિર તેરમા સૈકા કરતાંયે પ્રાચીન હોવું જોઈએ એમ આથી સૂચિત થાય છે. ૧૨૫. સિરોહી (ા નંબર : ૨૯૨-૯૩૪) સજજનરેડ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૧૫ માઈલ દૂર પશ્ચિમમાં આવેલી સિરણવા નામના પર્વતની શ્રેણિમાં સિરોહી શહેર આવેલું છે. ચંદ્રાવતી નગરી ઉપર મુસલમાનનાં થતાં વારંવાર આક્રમણથી આ સિદેહીની સ્થાપના તે મહારાવ શિવભાણના પુત્ર સેંસમલજી ચૌહાણે વિ. સં. ૧૪૮૨માં કરી છે. પણ તે અગાઉ મહારાવ રણમલના પુત્ર શિવભાણે સં. ૧૪૬રમાં આ પહાડીમાં “શિવપુરી” નામનું નગર વસાવ્યું હતું અને તે પહાડીમાં એક કિલ્લે બંધાવ્યું હતું. આ શિવપુરી હાલમાં સિરોહીથી ૨ માઈલ દૂર પૂર્વમાં ખંડિયેર રૂપે જોવાય છે. લેકે એને “જૂનું સિરોહી કહે છે. આ શિવપુરી અને સિરોહી વસ્યાં નહોતાં તે સમયે અહીં શ્રી ઋષભદેવ પ્રાસાદ બનાવવામાં આવ્યું હતું તેની હકીકત જન ચેપડાઓમાંથી સાલવારી પૂર્વક મળી આવે છે, તેને સાર આ છેઃ વેપાર અથે વણઝારાની પિઠો લઈ જનાર એક જૈન શ્રેષ્ઠીએ આ જંગલમાં ઉતારે કર્યો અને તેને આ સ્થાન ધ્યાન માટે એકાંત અને રમણીય લાગવાથી સં. ૧૩૨૩ના આ સુદિ પને રોજ તેણે એક મંદિરનું શિલારોપણ કર્યું અને મંદિર બંધાવવાની બધી વ્યવસ્થા માણસને સેંપી વેપાર માટે આગળ વધે. લગભગ ૧૬ વર્ષ પછી જ્યારે તે પાછો ફર્યો ત્યારે સં. ૧૩૩૯ના અષાડ સુદિ ૩ ને મંગળવારના રોજ શ્રી આદિનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરાવી. જો કે આ વિશે કઈ શિલાલેખીય પુરાવો અહીંનાં મંદિરમાંથી મળી આવતા નથી પરંતુ અહીંનું શ્રી આદીશ્વર મંદિર એ સમયનું હોય એટલું પ્રાચીન જણાય છે. ચેપડાની હકીકત શિલાલેખીય પ્રમાણ જેટલી જ પુરવાર થયેલી છે. પં. શ્રીમહ કવિએ સં. ૧૪૯ની આસપાસ રચેલી “તીર્થમાળા’માં સિરોહીના શ્રી આદિનાથપ્રાસાદને અને અહીંના વિવેકી શ્રાવકને ઉલેખ આ રીતે કર્યો છે – આદિનાથ અવેરાત અનેક, સિરોહી નિત નવી વિવેક. » એટલે આ પુરા સં. ૧૪૯ પહેલાં આ મંદિર બની ચૂક્યાની અને અહીં સિરોહી વસ્યા પછી ૧૭ વર્ષમાં જ શ્રાવકેની બહોળી વસ્તી વસી ગયાની ખાતરી કરાવે છે. - સં. ૧૬૯૦માં શત્રુંજયને સંઘ કાઢનાર અહીંના રહેવાસી પરવાડ જ્ઞાતિના સંઘવી સીપાના વંશજ શ્રેષ્ઠી મેહાજ આ સિરહીને તીર્થની પ્રસિદ્ધિ અપાવી. સં. ૧૭૪૬માં પં. શીતવિજયજીએ રચેલી “તીર્થમાળામાં અહીંનાં મેટાં ૫ મંદિરનું વર્ણન કરી તીર્થસ્થાપનાની હકીકત આ પ્રકારે નોંધી છે: ૧. ૨. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસદેહ” લેખાંક: ૨૩૯, ૨૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy